
10/09/2022
રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગર, રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટારેકટ કલબ ઓફ સુરેન્દ્રનગર
સપોર્ટ "ઓર્ગન ડોનેશન અવેરનેસ ઝુંબેશ" “Organ Donation awareness campaign “
રોટરી નવરાત્રી "માતો શ્રી પાર્ટી પ્લોટ" મા કે આવો ગરબે રમવા સાથે અંગદાન મહાદાન નો પ્રચાર કરવા
કદાચ આપણા પ્રચાર થી કોઈ ને પ્રેરણા થાય અને અનેક ની જીંદગી બચાવવા મા સહભાગી થવાય