
15/02/2023
સ્વસ્થ મન સ્વથ ઘર ,થીમ પર આધારિત તલોદ તાલુકાના જુદા જુદા હેલ્થ & વેલ્નેસ કેન્દ્રો ખાતે જન માનસ નું આરોગ્ય તંદુરસ્ત રહે.તે માટે સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું ,ડાયાબીટીસ બીપી,કેન્સર જેવી બીમારીયોથી બચવા માટે જન માનસમાં જાગૃતિ લાવાવ માટે નો આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય હતો .