Dr Jatin patel

Dr Jatin patel superintendent chc talod.. Helping needy..seva parmo dharma

19/07/2025
આજ રોજ ૭૪ મા પ્રજા સત્તાક દીવસ ની ઉજવણી પ્રસંગે વડાલી ખાતે જિલ્લા કક્ષા ના કાર્યક્રમમા પી એમ જે એ વાય ની કામગીરી મા જિલ્...
26/01/2023

આજ રોજ ૭૪ મા પ્રજા સત્તાક દીવસ ની ઉજવણી પ્રસંગે વડાલી ખાતે જિલ્લા કક્ષા ના કાર્યક્રમમા પી એમ જે એ વાય ની કામગીરી મા જિલ્લા મા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર ના વરદ હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ના અધિક્ષક શ્રી તરીકે મને સન્માનિત કરવામાં આવ્યો એ બદલ જીલ્લા વહીવટી તંત્ર નો આભાર વ્યક્ત કરું છું.. સાથે સાથે આ સન્માન મા સામુહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ના તમામ સ્ટાફ ના સહિયારા પ્રયત્નો થી થયેલ હોઈ આ સન્માન મારા સ્ટાફ ને સમર્પિત કરુ છું...

Address

Refferal Hospital And Chc Talod
Talod
383215

Telephone

+919099064546

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Jatin patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Jatin patel:

Share

Category