05/09/2025
થરાદ IMA ની GBM માં વર્ષ 2025 - 26 ના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. જેમાં President તરીકે ડૉ તેજસ બારોટ(જશોદા હોસ્પિટલ), Secretary તરીકે સતત બીજી વખત ડૉ દિનેશ ચૌહાણ (માઘવ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ) અને Vice president તરીકે ડૉ વિરલબેન પટેલ(નવજીવન હોસ્પિટલ) ની સર્વાનુમતે નિમણુંક કરાઈ. તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન.