HIRJI PATEL

HIRJI PATEL Heath service

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, કર્મયોગી પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ. આપ...
17/09/2025

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, કર્મયોગી પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ.

આપનું વ્યક્તિત્વ અને કાર્ય હંમેશા અમારા માટે અનંત પ્રેરણાનો સ્ત્રોત રહ્યું છે. આદ્યશક્તિ માઁ જગદંબા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવા કરવાની વધુ શક્તિ અર્પે, તેવી પ્રાર્થના કરું છું.

15/08/2025
ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામનાઓ.
09/08/2025

ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામનાઓ.

આજ રોજ "એક પેડ માં કે નામ"  અંતર્ગત થરાદ હાઈવેની બાજુ માં વૃક્ષારોપણ કાર્યકર્મ રાખવામાં આવ્યો, જેમાં આપણા IMA એસોસિયેશન ...
01/08/2025

આજ રોજ "એક પેડ માં કે નામ" અંતર્ગત થરાદ હાઈવેની બાજુ માં વૃક્ષારોપણ કાર્યકર્મ રાખવામાં આવ્યો, જેમાં આપણા IMA એસોસિયેશન વતી પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં થરાદના લોકલાડીલા ધારાસભ્ય , પર્યાવરણ પ્રેમી એવા વિધાન સભાના અધ્યક્ષ શ્રીશંકરભાઈ ચૌધરી સાહેબે હાજરી આપી.
મારું થરાદ
ગ્રીન થરાદ
આભાર🙏

10/07/2025

📚✒️
*'ગુરુ વંદન છાત્ર અભિનંદન નારોલી ઉત્તર બુનિયાદી સ્કૂલ '*

*ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ "ગુરુ વંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું
*સ્થળ*: ઉત્તર બુનિયાદી
હાઈસ્કુલ,નારોલી

*માનવ સેવા માં હમેશા તત્પર રહેનાર હજારો લોકો નાં વિશ્વાસ જીતી પીડિતો નો સહારો બની પૃથ્વી પર ભગવાન નાં નિમિત્ત બની હજારો ...
01/07/2025

*માનવ સેવા માં હમેશા તત્પર રહેનાર હજારો લોકો નાં વિશ્વાસ જીતી પીડિતો નો સહારો બની પૃથ્વી પર ભગવાન નાં નિમિત્ત બની હજારો લોકો ની પીડા દૂર કરી નિરોગી કરનાર તમામ ડૉક્ટર ને ડોકટરોસ દિવસ ની શુભકામના 💐🙏 happy doctor's day

અષાઢી બીજની પાવન રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ..!! જય જગન્નાથ..!🚩
27/06/2025

અષાઢી બીજની પાવન રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ..!! જય જગન્નાથ..!🚩

25/06/2025

🇮🇳Jay hind 🇮🇳

જન-જન ની આસ્થાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્યોત્સવ શ્રી રામનવમી મહાપર્વની
06/04/2025

જન-જન ની આસ્થાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્યોત્સવ શ્રી રામનવમી મહાપર્વની

ટીબીનું મૂળ નામ ટ્યુબરક્યુલોસીસ છે, જે ક્ષયના નામે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં જોવા મળતા આ રોગને કારણે થતી જાનહાન...
24/03/2025

ટીબીનું મૂળ નામ ટ્યુબરક્યુલોસીસ છે, જે ક્ષયના નામે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં જોવા મળતા આ રોગને કારણે થતી જાનહાનિને અંકુશમાં લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાયા છે. ટીબી થવા માટે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium Tuberculosis) નામના બેક્ટેરિયા જવાબદાર છે. જોકે, જે વ્યક્તિને ચેપ લાગે તેને રોગ થઇ જ જાય એવું જરૂરી નથી. જો વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ સારી હોય તો આ બેક્ટેરિયાની શરીરમાં વૃદ્ધિ થતી નથી અને શરીરના ઈમ્યુન પાવરથી આ બેક્ટેરિયા નાશ પામે છે. એક અંદાજ અનુસાર ચેપ લાગેલી 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળમાં ટીબી થઈ શકે છે.

આપણાં દેશના વડાપ્રધાને 2029સુધીમાં ભારતમાં ટીબી રોગ નાબુદ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દેશમાં ડોર ટુ ડોર સર્વે કરીને ક્ષય શંકાસ્પદ દર્દીઓ શોધવાનું અભિયાન હાથ ધરાયું છે. 2021માં આ માસ સુધી 4535 ટીબીના કેસ નોંધાયા છે. 92 દર્દીના મુત્યુ થયા છે. ટીબીની સારવાર કરતાં દર્દીને દર માસે રૂ. 500 ની ખાસ સહાય આપવામાં આવે છે.

Address

Madhavnagar
Tharad

Telephone

+919574209934

Website

Alerts

Be the first to know and let us send you an email when HIRJI PATEL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category