Divya Anocare Hospital

  • Home
  • Divya Anocare Hospital

Divya Anocare Hospital Leading Hospital in THARAD For Piles and Fissure.

થરાદ તાલુકાની હરસ, મસા, ભગંદર માટે શ્રેષ્ઠ સેવા

06/04/2023

હનુમાન જયંતિ ની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ..

ક્ષારસુત્ર પદ્ધતિ થી સારવાર માટે મળો. હરસ, મસા, ભગંદર તથા આંતરડાના તમામ રોગો માટે સર્વશ્રેષ્ઠ સારવાર હવે થરાદ માં..     ...
30/03/2023

ક્ષારસુત્ર પદ્ધતિ થી સારવાર માટે મળો. હરસ, મસા, ભગંદર તથા આંતરડાના તમામ રોગો માટે સર્વશ્રેષ્ઠ સારવાર હવે થરાદ માં..

हमारे यहां बवासीर, फिशर और भगंदर का संपूर्ण ईलाज संभव है। आपको या आपके किसी परिचित को यह समस्या है, तो अवश्य मुलाकात करे...
24/03/2023

हमारे यहां बवासीर, फिशर और भगंदर का संपूर्ण ईलाज संभव है। आपको या आपके किसी परिचित को यह समस्या है, तो अवश्य मुलाकात करें।

21/03/2023

For Piles and all kind of A**l problems, Contact us as soon as possible.. Don't worry, It is curable..

હરસ, મસા તેમજ મળમાર્ગ ની તમામ સમસ્યા માટે અમારો વહેલીતકે સંપર્ક કરો. ચિંતા ના કરો, એનો ઇલાજ થઈ શકે છે.

Dr. Badridan A Gadhavi
Consultant Proctologist
Divya Anocare Hospital
Tharad.

ભોરડું ગામે વિના મૂલ્યે નિદાન કેમ્પ થવા જઈ રહ્યો છે.. તારીખ 26/03/2023 ના રોજ ભોરડુ પ્રાથમિક શાળા, તા. થરાદ, જિલ્લો બનાસ...
21/03/2023

ભોરડું ગામે વિના મૂલ્યે નિદાન કેમ્પ થવા જઈ રહ્યો છે.. તારીખ 26/03/2023 ના રોજ ભોરડુ પ્રાથમિક શાળા, તા. થરાદ, જિલ્લો બનાસકાંઠા માં વિનામૂલ્યે કેમ્પ થશે અને તાલુકાના અનેક દર્દીઓને હરસ, મસા, ભગંદર ના રોગ નું નિદાન મળશે.. આપ પણ અવશ્ય મુલાકાત લેજો અને આપના મિત્રો પરિચિતોને પણ અવશ્ય જણાવજો. વધુ ને વધુ લોકો લાભ લઈ શકે એ માટે આ પોસ્ટ ને શેર કરવાનું ભૂલતા નહિ.. આભાર.

ડો. બદ્રીદાન એ. ગઢવી
કન્સલ્ટન્ટ પ્રોકટોલોજિસ્ટ
દિવ્ય એનોકેર હોસ્પિટલ, થરાદ.

Free camp at TIRTHGAM.. VAV.. BK
19/03/2023

Free camp at TIRTHGAM.. VAV.. BK

Free camp at TirthGam..
19/03/2023

Free camp at TirthGam..

Contact us for Piles and Fissure treatment..
18/03/2023

Contact us for Piles and Fissure treatment..

18/03/2023

થરાદ, વાવ, સુઈગામ, લાખણી, ભાભોર, દિયોદર આટલા તાલુકાના લોકો માટે ખુશખબર..
હરસ મસા ભગંદરની સારવાર માટે હવે આપણે બહાર જવાની જરૂર નથી આપને મળી રહેશે ઉત્તમ સુવિધા સાથેની સારવાર અને એ પણ થરાદમાં.. આપની સમસ્યા માટે વિના સંકોચ મુલાકાત કરો.. આભાર.

ડો. બદ્રીદાન એ. ગઢવી
કન્સલ્ટન્ટ પ્રોકટોલોજીસ્ટ
દિવ્ય એનોકેર હોસ્પિટલ - થરાદ.

હરસ, મસા, ભગંદર ની ઉત્તમ સારવાર હવે આપને મળી રહેશે આપણા બનાસકાંઠા જિલ્લામાં અને એ પણ થરાદ માં જ..આપના પ્રશ્નો માટે એકવાર...
18/03/2023

હરસ, મસા, ભગંદર ની ઉત્તમ સારવાર હવે આપને મળી રહેશે આપણા બનાસકાંઠા જિલ્લામાં અને એ પણ થરાદ માં જ..

આપના પ્રશ્નો માટે એકવાર અવશ્ય મુલાકાત લેવી. ધન્યવાદ.
ડો. બદ્રિદાન એ. ગઢવી
કન્સલ્ટન્ટ પ્રોક્ટોલોજિસ્ટ.

Address


Opening Hours

Monday 09:00 - 17:00
Tuesday 09:00 - 17:00
Wednesday 09:00 - 17:00
Thursday 09:00 - 17:00
Friday 09:00 - 17:00
Saturday 09:00 - 17:00
Sunday 09:00 - 13:00

Telephone

+917016670712

Website

Alerts

Be the first to know and let us send you an email when Divya Anocare Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram