07/08/2025
વાવ થરાદ જીલ્લા ના પ્રખ્યાત ગાયનેક તબીબ ડો મેહુલ નાયક ક્રિષ્ના હોસ્પિટલ થરાદ ખાતે ઘણા વર્ષો થી સેવાઓ આપે છે , તેઓ નોર્મલ ડિલિવરી, સીજેરિયન ( CS) , દુરબીન થી નસબંધી ના ઓપેરશન , કોથળી ના ઓપેરશન નો બહોળો અનુભવ ધરાવે છે . ગર્ભસંસ્કાર, નોર્મલ ડિલીવરી તથા તબીબી વ્યવસાય ને લગતા જીવન ઉપયોગી ૧૦ જેટલા પુસ્તકો ના લેખક તરીકે ડો.મેહુલ નાયક સાહેબે પુરા ગુજરાત રાજ્યમાં નામના મેળવેલ છે .
બાળરોગ નિષ્ણાત તરીકે ડો.જયેશ ભાઈ ચૌધરી ( ભાખરી વાળા) ક્રિષ્ના હોસ્પિટલ ,થરાદ ખાતે 24 કલાક સેવાઓ આપે છે.
નવજાત શિશુ તેમજ ગંભીરથી અતિગંભીર બાળકોની સારવાર કરવામાં આવે છે તથા બાળકોને તમામ પ્રકાર ની રસી આપવાની સુવિધા છે.
N. I. C. U( કાચ ની પેટી )
તથા P. I.C.U.. ની સેવા ઉપલબ્ધ .
આયુષ્માન/માં કાડૅ ની સુવિધાઓ ઉપલબ્ધ છે.
સરનામું:- ક્રિષ્ના હોસ્પિટલ થરાદ
રેફરલ ત્રણ રસ્તા પાસે , વાવ-થરાદ
મો.નંબર :-9875221892,
9429172892