28/02/2026
સ્વસ્થ ગર્ભાવસ્થા માટે થાયરોઈડ ટેસ્ટ અનિવાર્ય! 🩺✨
શું તમે ગર્ભવતી છો? તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે થાયરોઈડ હોર્મોન્સનું સંતુલન તપાસવું અત્યંત જરૂરી છે.
✅ ગર્ભપાત અટકાવવામાં મદદરૂપ.
✅ બાળકના શારીરિક વિકાસ માટે મહત્વપૂર્ણ.
niramaya ખાતે યોગ્ય માર્ગદર્શન અને સારવાર મેળવો.
📲 એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો: 63548 85219.