Vishvakarma Physiotherapy and Pain Clinic, Bhavnagar

  • Home
  • Vishvakarma Physiotherapy and Pain Clinic, Bhavnagar

Vishvakarma Physiotherapy and Pain Clinic, Bhavnagar દવા ઈન્જેકશન કે ઓપરેશન વગરની સારવાર...
આધુનિક મશીન દ્વારા સારવાર...
ડૉ. રોહન પરમાર
+91 9904014380

Dr. Rohan is a highly trained physiotherapist who specializes in the treatment of conditions related to orthopedics, neurology, and rehabilitation. He currently practices privately in Bhavnagar, where he has earned a reputation for providing high-quality care to his patients. With years of experience in the field, Dr. Rohan has developed expertise in a range of physiotherapy techniques and approaches. He uses a variety of manual and hands-on therapies to help his patients recover from injuries, manage chronic pain, and improve their overall physical function. Patients who visit Dr. Rohan can expect to receive personalized, patient-centered care that is tailored to their unique needs and goals. Whether someone is recovering from a sports injury or dealing with the effects of a chronic condition, Dr. Rohan takes the time to understand their individual circumstances and develop a treatment plan that will help them achieve the best possible outcomes. If you are interested in booking an appointment with Dr. Rohan, you can visit his website at www.ptinbhavnagar.blogspot.com. There, you will find more information about his practice and the services he provides. You can also learn more about his background and qualifications by visiting his profile at www.drrrohan.medicotools.com. Overall, Dr. Rohan is an excellent choice for anyone seeking high-quality physiotherapy care in Bhavnagar. With his extensive experience and commitment to patient-centered care, he has earned the trust and respect of many patients in the community.

દવા, ઈન્જેકશન કે ઓપરેશન વગર આધુનિક પદ્ધતિથી સારવારsites.google.com/view/vishwakarma-physiotherapy/homeડૉ. રોહન પરમાર (Co...
03/04/2024

દવા, ઈન્જેકશન કે ઓપરેશન વગર આધુનિક પદ્ધતિથી સારવાર
sites.google.com/view/vishwakarma-physiotherapy/home
ડૉ. રોહન પરમાર (Consultant Physiotherapist)
(સાંધા અને સ્નાયુના દુઃખાવાના નિષ્ણાત)
099040 14380

તમારા ગરદન,કમર, ઘૂંટણ,પગ ની પાની, ખભો અને હાથના દુખાવા માટે ઓપરેશન કે અન્ય કોઈ સર્જરી કરાવતા પહેલા અને પછી અચૂક ફિઝીયોથેરાપીસ્ટની સલાહ જરૂર લેવી....

>કમરની ગાદી ખસી જવી
>ગરદન ની ગાદી માં સોજો ચડવો
>નસ દબાવી
>મણકો ખસી જવો
>પગની પાની નો દુઃખાવો
>ઢીંચણ નો દુઃખાવો
>ખભાનો દુઃખાવો

ડૉ. રોહન પરમાર
નંબર: 9904014380
(કોલ કરી ને આવવું જરૂરી છે.)

દવા, ઈન્જેકશન કે ઓપરેશન વગર આધુનિક પદ્ધતિથી સારવારwww.drrohan.infoડૉ. રોહન પરમાર (Consultant Physiotherapist)(સાંધા અને ...
31/03/2024

દવા, ઈન્જેકશન કે ઓપરેશન વગર આધુનિક પદ્ધતિથી સારવાર
www.drrohan.info
ડૉ. રોહન પરમાર (Consultant Physiotherapist)
(સાંધા અને સ્નાયુના દુઃખાવાના નિષ્ણાત)
+91 99040 14380

તમારા ગરદન,કમર, ઘૂંટણ,પગ ની પાની, ખભો અને હાથના દુખાવા માટે ઓપરેશન કે અન્ય કોઈ સર્જરી કરાવતા પહેલા અને પછી અચૂક ફિઝીયોથેરાપીસ્ટની સલાહ જરૂર લેવી....

>કમરની ગાદી ખસી જવી
>ગરદન ની ગાદી માં સોજો ચડવો
>નસ દબાવી
>મણકો ખસી જવો
>પગની પાની નો દુઃખાવો
>ઢીંચણ નો દુઃખાવો
>ખભાનો દુઃખાવો

ડૉ. રોહન પરમાર
નંબર: 9904014380
(કોલ કરી ને આવવું જરૂરી છે.)

21/03/2024
હે સાહેબ, ગોઠણ નો ઘસારો કસરતથી સારો થઈ શકે ખરી?હા, થઈ શકે; ગોઠણના ઘસરાના (ઓસ્ટીઓઆર્થરાઇટિસ) મુખ્યત્વે 4 તબક્કા હોય છે. જ...
21/02/2024

હે સાહેબ, ગોઠણ નો ઘસારો કસરતથી સારો થઈ શકે ખરી?
હા, થઈ શકે; ગોઠણના ઘસરાના (ઓસ્ટીઓઆર્થરાઇટિસ) મુખ્યત્વે 4 તબક્કા હોય છે. જેમાં પેહલા અને બીજા તબક્કામાં કસરત થી સારું થઇ જાય છે. ત્રીજા કે ચોથા સ્ટેજ મા ઓપરેશન કરવું પડે છે.

ઘસારાના કારણે જે કંઈ inflammation કે સોજો હોય તથા દુઃખાવો હોય તો physiotherapy સારવારમા અમુક મશીનનો ઉપયોગ કરી દુઃખાવો, સોજો કે inflammation ઓછું કરવા માં આવે છે (જેની કોઇ આડ અસર હોતી નથી) જેથી કસરત દરમિયાન દુઃખાવા ની માત્રા ધીમે ધીમે ઓછી થતી જાય

તો સાહેબ કસરત કરવા થી ઘસારો હોય તે સરખો થઇ જાય છે?
ના, જે ઘસારો થયો હોય તેનું કંઈ ન થઇ શકે, પણ તેની સામે ગોઠણના નબળા સ્નાયુને મજબૂત કરવાની અને કડક સ્નાયુ ને ઢીલા કરવાની કસરત કરી, ગોઠણના સાંધાનો આધાર મજબૂત કરવામા આવે છે જેથી કરી ને બધો જ load ડાયરેક્ટ ગોઠણ પર નહિ આવે અને વધારે ઘસારો નહિ થાય.

બીજી શું કાળજી શું રાખવી જોઈ?
કાળજીમાં તો પલાઠી વાળી ને કે ઉભડક ના બેસવું જોઈ.

વિશ્વકર્મા ફિઝીયોથેરાપી ઍન્ડ પેઇન ક્લિનિક, ભાવનગર
ડૉ. રોહન પરમાર

વિશ્વકર્મા ફિઝીયોથેરાપી ઍન્ડ પેઇન ક્લિનિક, ભાવનગર
18/02/2024

વિશ્વકર્મા ફિઝીયોથેરાપી ઍન્ડ પેઇન ક્લિનિક, ભાવનગર

Happy Dhanteras! Dr. Rohan Parmar wishes you a joyous and prosperous celebration on this auspicious day. Dhanteras marks...
10/11/2023

Happy Dhanteras! Dr. Rohan Parmar wishes you a joyous and prosperous celebration on this auspicious day. Dhanteras marks the beginning of the Diwali festival, and it is a time to rejoice in the blessings of wealth, good health, and happiness. May this day bring an abundance of fortune and prosperity into your life, along with the warmth of family and friends. Dr. Rohan Parmar hopes that this Dhanteras is filled with laughter, love, and the bright glow of diyas, illuminating your path towards a brighter and more prosperous future.

*World Stroke Day* is an important annual observance in the healthcare community, recognized on October 29th. As a physi...
29/10/2023

*World Stroke Day* is an important annual observance in the healthcare community, recognized on October 29th. As a physiotherapy clinic, we understand the significance of this day. World Stroke Day serves as a global platform to raise awareness about stroke prevention, treatment, and rehabilitation.

Stroke is a leading cause of disability, and our clinic is dedicated to helping stroke survivors on their road to recovery. We offer specialized physiotherapy programs tailored to the unique needs of stroke patients, focusing on improving mobility, strength, and overall quality of life.

On this World Stroke Day, we emphasize the importance of early recognition of stroke symptoms, such as sudden weakness, speech difficulties, and severe headaches. Timely intervention is crucial in minimizing the long-term effects of stroke.

Dr. Rohan Parmar, is committed to providing expert care and support to stroke survivors, empowering them to regain their independence and lead fulfilling lives.

Address


Alerts

Be the first to know and let us send you an email when Vishvakarma Physiotherapy and Pain Clinic, Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vishvakarma Physiotherapy and Pain Clinic, Bhavnagar:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram