
20/06/2023
🍯 *મધ*🍯
👆🏽ઉપર આપેલા 📸ફોટામાં તમને મધના 🍯ગુણ વાંચવા📜 મળે છે.
પરંતુ 🤚🏼આ ગુણોમાં 👆🏽તમને એક શંકા પડે 🤔એવું ગુણ છે કે ડાયાબિટીસમાં 💊મધ શું કામ લેવાય?🤷🏽♂️?
તો અહીં એક ☝🏼સમજવાની વાત અને એક ☝🏼શરત પણ છે.
💁🏽♂️સમજવાની વાત એ કે તમે 🥡ખાંડના બદલે 🍯મધનો પ્રયોગ કરી શકો છો અને
શરત 👆🏽એ કે મધ 100%🤷🏽♂️ ચોખ્ખું હોવું જોઈએ એટલે કે ⚗️રિફાઇન કરેલ કે ખાંડ🥡 ઉમેરેલ છે આજે મોટાભાગના બજારમાં😞 મળતા મધમા જોવા મળે છે એ 🤚🏼ન હોવું જોઈએ.
હવે મધનો 🍯ઉપયોગ ખાંડ🥡 કરતા ઓછો હાનિકારક👆🏽 છે એ સમજવા પહેલા 📈Glycemic Index(GI) સમજવો જરૂરી છે.
Glycemic index 📊એટલે ગ્લુકોઝની🥛 સરખામણીમાં કોઈ🍴 પણ પદાર્થ લોહીમાં🩸 Sugar 💊કેટલી જલ્દી વધારે⏏️ છે.
અહીં ગ્લુકોઝ 🥛નો GI 100 છે
ખાંડનો 🥡GI 65 છે
મધનો 🍯GI 58 છે જે મધ્યમ માં આવે છે🤷🏽♂️
તો અહીં 🍯મધ ખાંડની 🥡જેટલું જલ્દી Sugar ⏏️વધારતી નથી તેથી તે થોડાક અંશે👌🏼 સુરક્ષિત છે
મધ🍯 વાપરવા માટે 🫵🏽તેનું ચોખ્ખું હોવું 🤩જરૂરી છે. આજકાલ બજારમાં 😛જે ખાંડ 🥡ની ભેળસેળ વાળા મધ મળે છે🤚🏼 તે વાપરવા કરતા કોઈ વિશ્વાસપાત્ર 🤔જગ્યાએથી જંગલી મધ 🍯વાપરે તો ફાયદો થઈ શકે છે💁🏽♂️
🌿આયુર્વેદના☘️ ગ્રંથ ચરક સંહિતા📜 માં મધુમેહ 💉ને એટલે કે ડાયાબિટીસ ને એક પ્રકારનો☝🏼 પ્રમેહ કીધો છે અને પ્રમેહની 🩺ચિકિત્સામાં અમુક ઔષધ યોગ 🧉મધની 🍯સાથે લેવાના કીધા છે💁🏽♂️
તો 🫵🏽આમ સંયમપૂર્વક મધના🍯 ઉપયોગથી🤷🏽♂️ ડાયાબિટીસ માં પણ તેને પ્રયોગ 👆🏽કરી શકાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડોક્ટરને સંપર્ક કરો: https://wa.me/qr/FXK4DZRZ7WTID1
*By*: Dr. N. H. Purohit (B.A.M.S.) (GBAU)
*Contact*: 6356243493
8153831136