22/03/2026
આયુર્વેદ કહે છે — રોજ સવારનું ઉષ્ણ જળ, શરીર માટે અમૃત સમાન!
પણ યાદ રાખો, બધાને ફાયદો નહીં કરે.
સાચું પીવો, સ્વસ્થ રહો!
લાભો:
• અગ્નિ દીપન — પાચન શક્તિ તેજ
• આમ પચન — ટૉક્સિન ઘટાડે
• વાત–કફ શમન — દોષ સંતુલિત
• સ્રોતસ શુદ્ધિ — શરીરનાં માર્ગો સ્વચ્છ
• ગળાનો ભરાવ ઓછો
• રક્તપ્રવાહ સુધરે
• શરીરમાં હળવાશ અને ઉર્જા
કોણે ટાળવું?
• પિત્ત પ્રકૃતિ / વધારે ગરમાશ ધરાવતા
• એસિડિટી અથવા બળતરું હોય
• ભારે વ્યાયામ પછી
• મોં–ગળામાં સોજો હોય
• બહુ ગરમ પાણી ક્યારેય નહીં
“તમારી દોષપ્રકૃતિ મુજબ પાણી કેવી રીતે પીવું?”
માર્ગદર્શન માટે WhatsApp કરો: +91 99746 55530
It is an Ayurveda Panchakarma Hospital for treating diseases such as Obesity, Paralysis, Renal Diseases, and more.