23/03/2024
આજ ના સમય માં વાળ ખરવા કે નાની ઉમર માં વાળ નું સફેદ થવું એ ગંભીર સમસ્યા નું રૂપ લઈ રહી છે.
આ માટે માર્કેટ માં અવનવી પ્રોડક્ટ્સ આવતી રહે છે જેવી કે ડુંગળી નું તેલ જેમાં ડુંગળી નથી હોતી કે બદામ નું તેલ જેમાં બદામ નથી હોતી, હોય છે તો માત્ર મિનરલ ઓઇલ અને આયુર્વેદિક ઔષધિ ના નામે તેના માત્ર એસેન્સ.
જેમ છોડ ને ખાતર ની જરૂર હોય તો ખાતર છોડ ના મૂળ માં આપવાનું હોય છે તેના પર છંટકાવ નથી કરવાનો હોતો તેવી જ રીતે વાળ ને પણ પોષણ ની જરૂર હોય તો પોષણ મૂળ માં મળવું જોઈએ તો તે વધારે ગુણકારી સાબિત થાય છે.
આયુર્વેદ માં નસ્ય ક્રિયા એટલે કે નાક ને શિર(મગજ) નું દ્વાર ગણવામાં આવ્યું છે એટલે વાળ ના મૂળ સુધી પહોંચવાનો રસ્તો નાક વાટે છે કે જેમાં નાક દ્વારા આયુર્વેદિક ઔષધો કે જેમાં મુખ્યત્વે નાસાબિન્દુ નો ઉપયોગ થાય છે તેથી તે વાળ ની કોઈ પણ સમસ્યા માં ઉત્તમ પરિણામ આપે છે.
અષ્ટાંગ હૃદય ના સૂત્ર સ્થાન , નસ્યવિધિઅધ્યાય: 20 શ્લોક 4 માં વર્ણવ્યા પ્રમાણે
शमनम् निलिकाव्यङगकेशदोषाक्षिराजिषु
એટલે કે શમન નસ્ય નો ઉપયોગ નિલીકા, વ્યંગ , વાળ ના અકાળે પાકવા કે ખરવા જેવા રોગો માં કરવો જોઈએ.
સામાન્ય રીતે જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ માથા, કપાળ તેમજ નાક ની આસપાસ ના ભાગ ભાગ માં શ્લેષ્મ ના થર જામતા જાય છે જેના પરિણામે વાળ ને જે માઇક્રો ન્યુટ્રીયન્ટ ની જરૂર હોય છે તે પહોંચી શકતા નથી, જેથી વાળ સફેદ થવાની તેમજ વાળ ખરવાની સમસ્યા થાય છે. નસ્યક્રિયા માટે પરિવાર ફાર્મસી દ્વારા તૈયાર કરવામાં આવેલું ઔષધ સિદ્ધ નાસાબિન્દુ કે જે ઉત્તમ ગુણવતા ના રો મટિરિયલ અને આચાર્ય વગભટ્ટ દ્વારા બતાવવામાં આવેલી પ્રક્રિયા થી બનેલ છે તેના ઉપયોગ થી આ શ્લેષ્મ ના લેયર ઓગળે છે અને દરેક જરૂરી માઇક્રો ન્યુટ્રીયન્ટ, HDL, અમુક પ્રકાર ના પ્રોટીન અને વિટામિન વાળ ના મૂળ સુધી પહોંચે છે તેથી વાળ ની સમસ્યા જેવી કે અકાળે વાળ સફેદ થવા અને વાળ ખરવા જેવી સમસ્યા માં ખુબજ સરસ પરિણામો આપે છે. આતો યુરોપિયનો એ બનાવેલ ડ્રગ અને મેજિક રેમિડી એક્ટ આપણને ટાલ માં વાળ ઉગવાની અને સફેદ વાળ ને કુદરતી રીતે કાળા કરવાની ગેરંટી આપતા અટકાવે છે પણ જે પરિણામો મળેલ છે તે ગેરંટી આપવા જેવા જ છે
નસ્ય કર્મ થી થાતા અન્ય ફાયદા
1. નાક તથા મગજ માં જામેલો કફ નીકળે છે
2. રાત્રે ગાઢ નિદ્રા આવે છે.
3. કાન માં બેસેલી ધાક ખૂલે છે
4. પેટ ખુલાસા થી સાફ થાય છે.
નાની ઉમર માં વાળ સફેદ થવાના કારણે બાળકો મજાક નું પાત્ર બને છે જેની ગંભીર માનસિક અસર થાય છે , તેમજ અમુક મેડિકલ કન્ડિશન જેવી કે કેન્સર ની સારવાર ના પરિણામે પણ વાળ જતાં રહે છે. પરિવાર ફાર્મસી દ્વારા ઉત્પાદિત આ ઔષધ સિદ્ધ નાસાબિન્દુ આવા દરેક વ્યક્તિ કે જેમને વાળ ની સમસ્યા કોઈ રોગ ની સારવાર કે કોઈ રોગ ના કારણે થયેલ છે તે દરેક 35 વર્ષ થી ઓછી ઉમર ની વ્યક્તિ ને ફ્રી માં ઘરે મોકલી આપવામાં આવશે. આ માટે તમારે તમારો રોગ કે તેની સારવાર નો રિપોર્ટ અને વાળ ની સમસ્યા નો ફોટો અમારા whatsapp નંબર 9106749462 પર મોકલી આપવો તથા તમારું સરનામું મોકલવું જેથી તમને ઘરે મોકલી આપવામાં આવશે.
જે લોકો ને વાળ ની સમસ્યા કોઈ સારવાર કે રોગ ના કારણ સિવાય થયેલી છે તેમણે આ નાસાબિન્દુ રૂ. 70/- આપી અને ખરીદવાની રહેશે. તથા કુરિયર ચાર્જ આપવાનો રહેશે.
આ મેસેજ ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડો કે જેથી વધુ માં વધુ લોકો આનો લાભ લઈ શકે.