24/03/2022
શ્રી બી વી ચૌહાણ સાહેબ ની પ્રેરણા 🙏 થી
વડોદરા માં લોકડાઉન પછી ની પ્રથમ નવી ભોજન પ્રથા એક દિવસીય શિબિર તા. 26માર્ચ 2022 સમય 9 થી 2 કલાક
🌷એક દિવસીય નવી ભોજનપ્રથા શિબિર🌻
👉 મુખ્ય વકતા શ્રી ડૉ.રાજેશભાઈ પટેલ -
( ગ્રીન ડૉકટર, યોગાહાર નિષ્ણાત, નવી ભોજનપ્રથા પ્રચારક, 500 થી વધુ યુટ્યુબ વિડિયો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંલગ્ન.)
👉 મહેમાન વકતા શ્રી
ડૉ. શંકર હોટચંદાની - ભુ. પૂ. ડીન, બરોડા મેડિકલ કોલેજ
યોગાચાર્ય શ્રી દુષ્યંત ભાઈ મોદી - ભૂ.પુ. કોર્સ
ડાયરેકટર(યોગ,એક્યુ.,નેચરોપેથી)
મ. સ. યુનિવર્સીટી ઓફ બરોડા.
👉 જાદુઈ થેરાપી પ્લેટ ડેમો - શ્રી વિજયભાઈ પરસાના, અમદાવાદ
👉 12:00કલાકે - ગ્રીન જ્યુસ
👉 01:00કલાકે - સ્વાદિષ્ટ કાચું ભોજન 🍽️🍹🥗(Raw vegan lunch)
કાર્યક્રમ સ્થળ : વાકળ સેવા કેન્દ્ર, પારસી અગિયારી મેદાન ની બાજુમાં, સ્ટોક એકસચેન્જ ની સામે, સયાજીગંજ, વડોદરા
Google map locations
Vakal Nidan Kendra
https://maps.app.goo.gl/xcYRjvYp2YzeRvXA7
👉 શિબિર સેવા શુલ્ક ₹ 100/- only
લિમિટેડ સીટ - રજિસ્ટ્રેશન માટે સંપર્ક: 👇
મનિષા પટેલ - મો. 9979889104
Pay tm - GPay - All payment accepted
On 7874846496