Giri Medico

Giri Medico A Wholesaler of Generic Medicines. All type of generics medicine and Surgical items

વિશ્વ પર્યાવરણ દિવસ
05/06/2025

વિશ્વ પર્યાવરણ દિવસ

🕉️ Har Har Mahadev 🕉️
26/02/2025

🕉️ Har Har Mahadev 🕉️

Important Notice Giri Medico will remain closed from 11/01/25 to 15/01/25. Orders placed on 11/01/25 prior to 12:00 will...
10/01/2025

Important Notice Giri Medico will remain closed from 11/01/25 to 15/01/25. Orders placed on 11/01/25 prior to 12:00 will be delivered. We extend our warmest wishes to you and your family on Makar Sankranti 🪁 🪁🪁

આપને અને આપના પરિવારને દિપાવલીના શુભ અવસર પર અનેક શુભકામનાઓ
01/11/2024

આપને અને આપના પરિવારને દિપાવલીના શુભ અવસર પર અનેક શુભકામનાઓ

જગતની પાલન હાર છે મા મુક્તિનો ધામ છે મા અમારી શક્તિનો આધાર છે માઅમારા સૌના રક્ષાનો અવતાર છે મા નવરાત્રિની હાર્દિક શુભકામ...
03/10/2024

જગતની પાલન હાર છે મા
મુક્તિનો ધામ છે મા
અમારી શક્તિનો આધાર છે મા
અમારા સૌના રક્ષાનો અવતાર છે મા
નવરાત્રિની હાર્દિક શુભકામના

आँखों पर चश्मा , हाथ में लाठी और चेहरे पर मुस्कान,दिल में था उनके हिंदुस्तान .Happy Gandhi Jayanti
02/10/2024

आँखों पर चश्मा , हाथ में लाठी और चेहरे पर मुस्कान,
दिल में था उनके हिंदुस्तान .

Happy Gandhi Jayanti

ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છા
07/09/2024

ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છા

*નંદ* *ઘર* *આનંદ* *ભયો* *જય* *કન્હૈયા*  *લાલકી* *શ્રી* *ક્રિષ્ના* *જન્મોત્સવ* *ની* *અનેક* *શુભેચ્છા*
26/08/2024

*નંદ* *ઘર* *આનંદ* *ભયો* *જય* *કન્હૈયા* *લાલકી*

*શ્રી* *ક્રિષ્ના* *જન્મોત્સવ* *ની* *અનેક* *શુભેચ્છા*

રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ…. બહેનો પોતાના ભાઈના કાંડે જે રાખડી બાંધે છે તે પોતાના ભાઈની સદૈવ રક્ષા માટેની નિ:સ્વાર્થ સેવ...
19/08/2024

રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ…. બહેનો પોતાના ભાઈના કાંડે જે રાખડી બાંધે છે તે પોતાના ભાઈની સદૈવ રક્ષા માટેની નિ:સ્વાર્થ સેવા ભાવનાનું આગવું પ્રતિક છે.

" Happy Independence Day ! Let’s pledge to work towards a brighter and more prosperous future for our nation."
15/08/2024

" Happy Independence Day ! Let’s pledge to work towards a brighter and more prosperous future for our nation."

વર્ષાઋતુ માં તો અસલી મજા તો પ્રકૃતિ ના ખોળે જ હોય આજે કામ ની શરૂઆત માં જ પ્રકૃતિ ની વચ્ચે થી પસાર થવાનો લ્હાવો મળ્યો
23/07/2024

વર્ષાઋતુ માં તો અસલી મજા તો પ્રકૃતિ ના ખોળે જ હોય
આજે કામ ની શરૂઆત માં જ પ્રકૃતિ ની વચ્ચે થી પસાર થવાનો લ્હાવો મળ્યો

જે આપણામાં સંસ્કારોનું સિંચન કરે એ ગુરુ.. જે વિદ્યાભ્યાસ કરાવે એ ગુરુ.. જે સચ્ચાઈનો માર્ગ બતાવે એ ગુરુ.. જે અધ્યાત્મના પ...
21/07/2024

જે આપણામાં સંસ્કારોનું સિંચન કરે એ ગુરુ..
જે વિદ્યાભ્યાસ કરાવે એ ગુરુ..
જે સચ્ચાઈનો માર્ગ બતાવે એ ગુરુ..
જે અધ્યાત્મના પથ પર આગળ લઈ જાય એ ગુરુ.

ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જતા સૌ ગુરુજનોને કોટિ કોટિ વંદન.

Address

9, AKASH COMPLEX, TP 13, CHHANI JAKAT NAKA
Vadodara
390001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

9638571724

Website

Alerts

Be the first to know and let us send you an email when Giri Medico posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram