Sangam General Hospital

Sangam General Hospital Sangam Multispecialty Hospital has been a significant private healthcare institution, established in the year 2016.

Located in Bodeli – Chotta Udepur, we’ve always ensured to provide high quality health care services to our patients.

15/11/2023
શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાશિક્ષણવિદ પરોપકારી, પ્રજાવત્સલ, યુવા, ઉત્સાહીછોટાઉદેપુરના યશસ્વી ધારાસભ્યશ્રીનેજન્મદિવસ...
01/05/2023

શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા
શિક્ષણવિદ પરોપકારી, પ્રજાવત્સલ, યુવા, ઉત્સાહી
છોટાઉદેપુરના યશસ્વી ધારાસભ્યશ્રીને
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

દરેક વ્યક્તિ યોગ્ય આરોગ્યસંભાળને પાત્ર છે; ચાલો આપણે ભારતના વંચિત નાગરિકો સાથે હાથ મિલાવીને દિવસની ઉજવણી કરીએ. આયુષ્માન ...
30/04/2023

દરેક વ્યક્તિ યોગ્ય આરોગ્યસંભાળને પાત્ર છે; ચાલો આપણે ભારતના વંચિત નાગરિકો સાથે હાથ મિલાવીને દિવસની ઉજવણી કરીએ. આયુષ્માન ભારત દિવસની શુભકામનાઓ.

ક્રિટિકલ કેર અને ઈમરજન્સીને લગતી કોઈ પણ સચોટ સારવાર માટે સંગમ જનરલ  હોસ્પિટલની મુલાકાત  લેવી.ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પ...
29/04/2023

ક્રિટિકલ કેર અને ઈમરજન્સીને લગતી કોઈ પણ સચોટ સારવાર માટે સંગમ જનરલ હોસ્પિટલની મુલાકાત લેવી.

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે.
25/04/2023

લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે.

અકસ્માત કહી ને નથી આવતો. દરેક પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં એક માત્ર ભરોસાપાત્ર હોસ્પિટલઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પ...
25/04/2023

અકસ્માત કહી ને નથી આવતો. દરેક પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં એક માત્ર ભરોસાપાત્ર હોસ્પિટલ

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

સંગમ જનરલ  હોસ્પિટલમાં અકસ્માત જેમકે ઘરેલું અથવા રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓનું નિયમિત રૂપે ટ્રોમા કેર આપવામાં આવે ...
21/04/2023

સંગમ જનરલ હોસ્પિટલમાં અકસ્માત જેમકે ઘરેલું અથવા રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓનું નિયમિત રૂપે ટ્રોમા કેર આપવામાં આવે છે.

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

ટ્રોમા એટલે શું ?ટ્રોમા એટલે કોઇપણ પ્રકારની શારીરિક ઇજા.ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355🏠સરનામ...
19/04/2023

ટ્રોમા એટલે શું ?
ટ્રોમા એટલે કોઇપણ પ્રકારની શારીરિક ઇજા.

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

નવી અલ્ટ્રાસોનોગ્રાફી (USG) મશીન હવે હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ.જેમાં ખાસ કરીને પ્રસૂતિ પહેલાની તપાસ કરી શકાસે. ખાસ...
18/04/2023

નવી અલ્ટ્રાસોનોગ્રાફી (USG) મશીન હવે હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ.
જેમાં ખાસ કરીને પ્રસૂતિ પહેલાની તપાસ કરી શકાસે. ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન અમારા પ્રસૂતિ પહેલાની તપાસ માટે વધુ સારી અલ્ટ્રાસોનોગ્રાફી (USC)ની ચોકસાઈ કરી શકાસે.

ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં ક્યા પ્રકાર ના ઓપરેશન થઇ શકે છે?આર્થોસ્કોપીઆર્થોપ્લાસ્ટીહાઈ ટીબીયલ ઓસ્ટઓટોમીઈમરજન્સીમાં સંગમ જનરલ ...
17/04/2023

ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં ક્યા પ્રકાર ના ઓપરેશન થઇ શકે છે?
આર્થોસ્કોપી
આર્થોપ્લાસ્ટી
હાઈ ટીબીયલ ઓસ્ટઓટોમી

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

ઓસ્ટીઓ આર્થરાઈટીસનું નિદાન કઈ રીતે કરવામાં આવે છે?દર્દીના લાક્ષણીક ચિન્હો ઉપરથી આ બિમારીનું નિદાન થાય છે.સાંધાના એકસ-રેબ...
14/04/2023

ઓસ્ટીઓ આર્થરાઈટીસનું નિદાન કઈ રીતે કરવામાં આવે છે?

દર્દીના લાક્ષણીક ચિન્હો ઉપરથી આ બિમારીનું નિદાન થાય છે.
સાંધાના એકસ-રેબિમારી થી થયેલુ નુકસાનજાણવામાં મદદ કરે છે.
લોહીની તપાસ આ બિમારીનું નિદાન કરવામાં મદદરૂપ થતીનથી.
દવા શરૂ કરતાપહેલા લોહીના કણૉ તથા કીડની ની તપાસ કરવી જોઇએ.

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

12/04/2023

સાંધાનો દુખાવો આ બીમારીનું મુખ્ય ચિન્હ છે.
શરૂના વર્ષોમા ખૂબ શ્રમ થયા પછી જ દુઃખાવો થાય છે. ધીમે ધીમે દુઃખાવો સતત રહે છે અને તેની તીવ્રતા વધતી જાય છે.
દર્દીની સાંધા વાપરવાની ક્ષમતા ઘટતી જાય છે.આ બિમારીમાં સામાન્ય રીતે સાંધા ઉપર સોજો રહેતો નથી.
એક જ પોઝીશન મા લાંબો સમય રહ્યા પછી સાંધા જકડાઇ જાય છે.
સાંધાનો આકાર બદલાય છે.

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

ઓસ્ટીઓ આર્થરાઇટીસ સંધિવા એ આથ૨૨ાઇટીસ નો એક સામાન્ય પ્રકાર છે, જે દર વર્ષેર વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે.ઓસ્ટીઓ આર્થર...
10/04/2023

ઓસ્ટીઓ આર્થરાઇટીસ સંધિવા એ આથ૨૨ાઇટીસ નો એક સામાન્ય પ્રકાર છે, જે દર વર્ષેર વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે.
ઓસ્ટીઓ આર્થરાઇટીસ થવાનું મુખ્ય કારણ જ્યારે હાડકામાં રહેલી રક્ષણાત્મક કોમલાસ્થિ જે તમારા હાડકાંના અંતને ગાદી સાથે ગાળે છેત્યારે થાય છે.

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

આ વા થવાનું એક ચોક્કસ કારણ આપી શકાય તેમ નથી. દરેક માણસના સાધાંનો આકાર,બંધારણ તથા મજબુતી અલગ હોય છે, જે આ બિમારી થવામા અગ...
07/04/2023

આ વા થવાનું એક ચોક્કસ કારણ આપી શકાય તેમ નથી. દરેક માણસના સાધાંનો આકાર,બંધારણ તથા મજબુતી અલગ હોય છે, જે આ બિમારી થવામા અગત્યનો ભાગ ભજવે છે.
માણસ ના કામ નો પ્રકાર જીવન જીવાની પદ્ધતિ આ બીમારી આગળ વધારવામાં અગ્ત્યો નો ભાગ ભજવે છે .

ઈમરજન્સીમાં સંગમ જનરલ હોસ્પિટલ પર ફોન કરો: 📞+91 8980443355
🏠સરનામું: ટી.સી.કાપડિયા કોલેજ ની સામે,ઢોકલીયા ચાર રસ્તા,બોડેલી-391135, જી. છોટા ઉદેપુર

અમે આજે તમારા બધા સાથે એક અદ્ભુત પ્રશંસાપત્ર શેર કરતાં આનંદ અનુભવીએ છીએ. અમારો એક દર્દી તારીખ 18/03/2023 ના રોજ 13 દિવસ ...
05/04/2023

અમે આજે તમારા બધા સાથે એક અદ્ભુત પ્રશંસાપત્ર શેર કરતાં આનંદ અનુભવીએ છીએ. અમારો એક દર્દી તારીખ 18/03/2023 ના રોજ 13 દિવસ ના બાળક ને અમારી હોસ્પિટલ માં લાવવામાં આવ્યું હતું . ખૂબ જ ઉચ્ચ સોડિયમ 197 - ગંભીર હાયપરનેટ્રેમિયા f/b મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ ક્લેબસિએલા ન્યુમોનિયા સેપ્સિસ સાથે ગંભીર વજન ઘટાડાની ફરિયાદ સાથે (3.0kg થી 2.250kg) અમારી હોસ્પિટલમાં આવ્યો હતો. દર્દીને 5 દિવસ માટે O2 સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો, 5 દિવસમાં સફળતાપૂર્વક હાયપરનેટ્રેમિયાની સારવાર કરવામાં આવી હતી. 31/03/2023 ના રોજ બાળકને વજનમાં વધારો અને એસેપ્ટિક સ્થિતિ સાથે રજા આપવામાં આવી હતી, હું અમારા બાળકનો જીવ બચાવવા માટે ડૉ. ભાવિક દવાવાલા સર અને તેમની NICU ટીમનો આભાર માનું છું.

04/04/2023
04/04/2023

Happy 7th anniversary to Sangam General Hospital! Thank you for your support and for choosing Sangam General Hospital as your healthcare provider. Here's to many more years of serving our community together!

Address

Opp. T C KAPADIYA College, Dholakiya Char Rasta, Chota Udepur Road,Bodeli
Vadodara
391135

Alerts

Be the first to know and let us send you an email when Sangam General Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sangam General Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category