Nani maa Homoeopathic clinic

Nani maa Homoeopathic clinic 1)offline and online consultation available.
2) book your appointment with DM /whatsapp/Email.

Prevention is better than cure.Chandipura Virus Infection: Causes, Symptoms, and Prevention.Named after the town of Chan...
21/07/2024

Prevention is better than cure.

Chandipura Virus Infection: Causes, Symptoms, and Prevention.

Named after the town of Chandipura in Maharashtra where it was first identified in 1965, this virus presents a new challenge in the landscape of viral infections.

In Gujarat's Aaravalli district, six children are suspected to have died from the Chandipura virus in the past five days. The number of suspecte

What are Some Symptoms of Chandipura Virus Infection?

The symptoms of the Chandipura virus infection range from mild respiratory distress to more severe complications. Common initial symptoms include:

Fever
Headaches
Fatigue
Body and muscle aches
Vomiting
Convulsions

As the infection progresses, some individuals may experience respiratory symptoms like cough and shortness of breath; in certain severe cases, pneumonia and acute respiratory distress syndrome (ARDS) and encephalitis have been reported.

Cause of Chandipura Virus Infection

The Chandipura Virus is believed to be zoonotic, meaning it originates within animal populations and can be transmitted to human populations. Human infections may occur through direct or indirect contact with sandflies, ticks, and mosquitoes. The exact animal reservoirs and modes of transmission are still being investigated, thus highlighting the need for ongoing research and surveillance.

Prevention of Chandipura Virus Infection

Preventing the Chandipura Virus infection revolves around several key practices:

Hygiene practices: Washing hands regularly with soap and water, especially after handling animals or being in potentially contaminated environments.
Avoidance of wildlife: Minimizing contact with wild animals and their habitats, particularly in coastal areas where the virus is prevalent.

Management Tips for Chandipura Virus Infection:-
Early recognition and prompt medical intervention are crucial in managing Chandipura Virus infections. If symptoms suggestive of respiratory illness develop, individuals Doctors may recommend supportive care, including rest, hydration with homoeopathic medicines.





ડોક્ટર દિવસ આપડે એક દિવસ ઉજવીયે છે પણ ખરેખર તો આપડું જીવન ડોક્ટર વગર અધુરૂ છે માટે તમામ મારા ડોક્ટર મિત્રો ને ડોક્ટર દિવ...
01/07/2024

ડોક્ટર દિવસ આપડે એક દિવસ ઉજવીયે છે પણ ખરેખર તો આપડું જીવન ડોક્ટર વગર અધુરૂ છે માટે તમામ મારા ડોક્ટર મિત્રો ને ડોક્ટર દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા.

નખ પાકી જાય ત્યારે એણે હોમીયોપેથીક દવાઓ દ્વારા  માત્ર ત્રણ દિવસ માં દુઃખાવા મા થી છુટકારા ની સાથે પાકી ને રૂજ આવી.      ...
29/06/2024

નખ પાકી જાય ત્યારે એણે હોમીયોપેથીક દવાઓ દ્વારા માત્ર ત્રણ દિવસ માં દુઃખાવા મા થી છુટકારા ની સાથે પાકી ને રૂજ આવી.




❣️




A case of bed wetting got results within one month only with the help of only Homoeopathic medicines.
24/06/2024

A case of bed wetting got results within one month only with the help of only Homoeopathic medicines.









Sharing my personal experience with homoeopathic medicines sepia single dose.Note:- Do not give or take homoeopathy medi...
20/06/2024

Sharing my personal experience with homoeopathic medicines sepia single dose.

Note:- Do not give or take homoeopathy medicine without consulting your Homoeopath.



23વર્ષ ના પુરૂષ દર્દી ને સ્ટેગહોર્ન આકાર ની પથરીઓ દુઃખવા વગર નીકળી વગર ઓપરેશન એ પણ ફક્ત હોમીયોપેથીક સારવાર લીધા ના 24કલા...
31/05/2024

23વર્ષ ના પુરૂષ દર્દી ને સ્ટેગહોર્ન આકાર ની પથરીઓ દુઃખવા વગર નીકળી વગર ઓપરેશન એ પણ ફક્ત હોમીયોપેથીક સારવાર લીધા ના 24કલાક માં જ.

પથરી એટલે શું ?

પેશાબમાંના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.

કિડની માં પથરી કેટલા પ્રકાર ની હોય છે ?

1 કેલ્શિયમ ની પથરી (calcium stones) :- આ પ્રકાર ની પથરી સૌથી વધુ (આશરે ૭૦-૮૦%) પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. કેલ્શિયમ ની પથરી બનવાનું કારણ વધુ દર્દીઓમાં કેલ્શિયમ ઓક્ઝલેટ અને ઓછા દર્દીઓમાં કેલ્શિયમ ફોસફેટ છે.
2 સ્ટૃવાઈટ પથરી (struvite stones) :- સ્ટૃવાઈટ (મેગ્નેશિયમ એમોન્યમ ફોસ્ફેટ) પથરી આશરે ૧૦-૧૫% પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. આ પ્રકાર ની પથરી પેશાબ અને કિડની માં ચેપ નું કારણ બને છે. આ પ્રેકારની પથરી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
3 યુરિક એસીડ ની પથરી (uric acid stones). યુરિક એસીડ ની પથરી ખુબ ઓછા (આશરે ૫-૧૦%) પથરી ના દર્દીઓમાં જોવામળે છે. પેશાબ માં યુરિક એસીડ નું પ્રમાણ વધુ હોય અને પેશાબ સતત એસીડીક હોય ત્યારે આ પ્રકારની પથરી થવાનું જોખમ રહે છે. – ગાઉટ(gout), માંસાહારી ખોરાક, શરીર માં ઓછી માત્રા માં પ્રવાહી અને કેન્સર માટે ની કેટલીક દવાઓ (chemotherapy) બાદ આ પ્રકાર ની પથરી થવાનું જોખમ વધારે રહે છે. યુરિક એસીડ ની પથરી પારદર્શક હોવાથી એક્સ-રે ની તપાસ માં દેખાતી નથી.
4 સીસ્ટીન પથરી (cystine stones) :- આ પ્રકાર ની પથરી ખુબજ ઓછા પ્રમાણ માં અને અમુક વારસાગત સીસ્ટીન્યુંરિયા વાળા દર્દીઓમાં જ જોવા મળે છે. પેશાબ માં વધુ પ્રમાણ માં સીસ્ટીન (cystine) ને સીસ્ટીન્યુંરિયા કહેવાય છે.

(Staghorn Stone) એટલે શું ?
આ પ્રકાર ની પથરી ખુબજ મોટી સ્ટૃવાઈટ પ્રકાર ની પથરી હોય છે. જે આખી કિડની માં પથરાયેલી હોય છે. આ પથરી હરણ ના શીંગળા જેવી દેખતી હોવાથી આ પાથરી નું નામ સ્ટેગ (stag = હરણ) હોર્ન (horn = શીંગળા = સ્ટેગ હોર્ન પડ્યુ છે. મોટા ભાગ ના દર્દીઓમાં આ પ્રકાર ની પથરી નું નિદાન ઘણું મોડું થાય છે કારણકે આ પ્રકારની પથરી માં દુઃખાવો ખુબજ ઓછો થાય છે અથવા જરાપણ થતો નથી. આ પ્રકાર ની પથરીનું કદ મોટું પરંતુ દુઃખાવો નહિવત હોવાથી તે કિડની ને કિડની ને ખુબ નુકસાન કરી શકે છે.

વધુ માહિતી માટે 8000090065 પર સંપર્ક કરો ડો. ચિંકલ ને.










❣️

Case of recurrent urinary tract infection.Young girl complaints of severe pain while passing urine with passing scanty f...
11/05/2024

Case of recurrent urinary tract infection.

Young girl complaints of severe pain while passing urine with passing scanty flow.

Patient took 3Times other treatment then Homoeopathic medicines after that she came to me , frustrated with her complaints and within one week she is better till today.

This is the Beauty of homoeopathy medicine which works wonders and gives patient trust and homoeopath confidence.




❣️






A young girl complaints of Hair fall and scanty hair since two years.Patient came to  with hope and after 15 days she ye...
09/05/2024

A young girl complaints of Hair fall and scanty hair since two years.

Patient came to with hope and after 15 days she yesterday visited clinic for follow up and said that I will use life time because I get results so fast with homoeopathic medicines which wasn't expected.






As a homoeopathic physician I feel little bit more confidence when patient appreciate My work and trust homoeopathic tre...
24/04/2024

As a homoeopathic physician I feel little bit more confidence when patient appreciate My work and trust homoeopathic treatment from .

Dear patient keep sharing review to grow healthy people in society via homoeopathy treatment 🙏

A sweet pill have very wide scope in field of medicine as well as some pseudo-Surgical cases.

Homoeopathy is Art and Artist can't be more happier when their work is been Admired,Respected and appreciated.





❣️


ડાયાબિટીસના દર્દી માં હોમીઓપેથી દવા ખૂબ જ જડપ થી અને દેખીતું પરીણામ જોવા મળ્યું છે..ડાયાબિટીસ ફૂટ અલ્સર ને વગર સર્જરી એ ...
19/04/2024

ડાયાબિટીસના દર્દી માં હોમીઓપેથી દવા ખૂબ જ જડપ થી અને દેખીતું પરીણામ જોવા મળ્યું છે..
ડાયાબિટીસ ફૂટ અલ્સર ને વગર સર્જરી એ હોમીઓપેથી સારવાર થી સારૂ થયા નો આનંદ એક હોમોયોપથ તરીકે વાક્ય માં કહી સકાય એમ નથી.

હોમિયોપથી સારવાર લેવા માટે સંપર્ક કરો ડો. ચિંકલ સોલંકી નો.

ડાયાબિટીસ વિશે થોડી માહીતી!

ડાયાબિટીક (Diabetic) ફુટ અલ્સર એ એક સમસ્યા છે, જે લાંબા સમયથી હાઈ બ્લડ સુગરને (Blood Sugar ) કારણે વિકસે છે. સામાન્ય રીતે આ અલ્સર પગના (leg )અંગૂઠા અને અંગૂઠાની નીચે થાય છે. આવી સ્થિતિમાં ત્વચાની નીચેની કોશિકાઓ તૂટી જાય છે અને તેની નીચેના સ્તરો દેખાય છે. આ અલ્સર તમારા હાડકાને પણ અસર કરે છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો અને તમારા પગમાં કોઈ ઘા છે તો તેના પ્રત્યે બેદરકાર ન રહો. તાત્કાલિક નિષ્ણાતની સલાહ લો નહીં તો તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે.

ડાયાબિટીક ફુટ અલ્સરના કારણો:-

ડાયાબિટીક ફુટ અલ્સર થવાનું મુખ્ય કારણ બ્લડ સુગરનું સ્તર વધારે છે. શુગર લેવલ વધવાને કારણે ક્યારેક પગમાં અને શરીરના અન્ય ભાગોમાં નાના-નાના ઘા થવા લાગે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તેઓ ગંભીર બની શકે છે. ક્યારેક સર્જરીની પણ જરૂર પડી શકે છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય, તેમજ વજન વધારે હોય અને વિટામિન ડીની ઉણપ હોય તો તેના માટે ડાયાબિટીક ફુટ અલ્સરનું જોખમ વધી જાય છે.

આ છે લક્ષણો:-
લક્ષણોમાં પગમાં અસામાન્ય સોજો, બર્નિંગ, લાલાશ અને દુર્ગંધ, પગમાં પાણીનો ભરાવો, ચામડીના રંગમાં ફેરફાર, પગમાં નિષ્ક્રિયતા અને કળતર, ચાલવામાં દુખાવો, ચાંદા વગેરેનો સમાવેશ થઈ શકે છે. ઘણી વખત કોઈ લક્ષણો દેખાતા નથી, માત્ર ત્વચાનો રંગ બદલાય છે અથવા દુખાવો અનુભવાય છે, આવી સ્થિતિમાં પણ તમારે તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

સારવાર શું છે
ડાયાબિટીક ફુટ અલ્સરના નિષ્ણાતો રોગની સ્થિતિ અનુસાર નિર્ણય લે છે. પ્રારંભિક તબક્કામાં તેનો ઉપચાર દવાઓ દ્વારા કરી શકાય છે. પરંતુ જો સ્થિતિ ગંભીર હોય તો સર્જરી પણ કરવી પડી શકે છે પરંતુ સર્જરી કરાવતા પેહલા એક હોમિયોપેથીક ડોક્ટર ની સલાહ જરૂર થી લેવી જોઈએ. સ્થિતિને ગંભીર ન થાય તે માટે, ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું અને ઘાને ચેપથી બચાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રક્ષણ માટે શું કરવું
પગની નિયમિત સફાઈનું ધ્યાન રાખો.




❣️





વગર ઓપરેશન નીકળી શકે છે મૂત્ર પિંડ ની પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે તો પથરી નું ઓપરેશન કરવા જતાં પેહલા એક વાર હોમોએપ...
29/03/2024

વગર ઓપરેશન નીકળી શકે છે મૂત્ર પિંડ ની પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે તો પથરી નું ઓપરેશન કરવા જતાં પેહલા એક વાર હોમોએપાથીક ડોક્ટર પાસે મુલાકાત લો અને બિન જરૂરી ઓપરેશન થી બચો.

❣️


#વડોદરા
#પથરી

#ગુજરાત

Address

FF-17 Kanha Heights 1, Opposite Sarkar Party Plot, Near Soma Talav, Vadodara
Vadodara
390025

Opening Hours

Monday 10am - 1pm
5pm - 7pm
Tuesday 10am - 1pm
5pm - 7pm
Wednesday 10am - 1pm
5pm - 7pm
Thursday 10am - 1pm
5pm - 7pm
Friday 10am - 1pm
5pm - 7pm
Saturday 10am - 1pm
5pm - 7pm
Sunday 10am - 1pm

Telephone

+918000090065

Alerts

Be the first to know and let us send you an email when Nani maa Homoeopathic clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Nani maa Homoeopathic clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category