Save Woman's & Acupuncture Therapy Center

Save Woman's & Acupuncture Therapy Center Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Save Woman's & Acupuncture Therapy Center, Vadodara.

02/09/2024
10/05/2024

*એક મોટો પ્રયાસ મહિલા માસિકધર્મ સમસ્યાઓ પર જાગૃતિ અભિયાન*

*મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા*

આ સંસ્થા દ્વારા ભારતની દરેક મહિલાઓ જે માસિકધર્મ દરમિયાન થતી સમસ્યાઓ થી આજે પણ તેનો શિકાર બની રહ્યા છે. અનેક સંસ્થાઓ આજે પૂરા ભારત ભરમાં કાર્ય કરે છે. *માસિકધર્મ માં થતી સમસ્યાઓ થી આજે પણ મહિલા પીડિત છે. જેના માસિકધર્મ દરમિયાન ઈંચિંગ, રેસિસ, ઇન્ફેક્શન, પેટ માં દુખાવો, માસિક દરમિયાન કમજોરી, યુટરસ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગર્ભ ના રહેવો, ચિદચિદા પણું જેવી અનેક સમસ્યા થી આજે પણ પીડિત છે.*

હવે આ દરેક સમસ્યાનો ને દૂર કેવી રીતે કરી શકાય તેની જાણકારી સંસ્થા ના *મહિલા ગાયનેક સમસ્યા જાગૃતિ મિશન* પ્રોજેક્ટ દ્વારા સમાજ ની દરેક મહિલા સુધી પહોચાડવા માટે અમારો પ્રયાસ.

*આ પ્રોગ્રામ આપ 12 વર્ષ થી ઉપરની દરેક મહિલાઓ માટે આયોજિત થઈ શક્સે. અમારો સંપર્ક સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, કોર્પોરેટ કંપની પોતાના મહિલા સ્ટાફ માટે, BPO, KPO, IT કંપની, ટ્યુશન ક્લાસિસ, મહિલાઓ માટે ચાલતી સંસ્થાઓ, હોસ્પિટલ, નર્સિંગ કોલેજ, મહિલા પોલીસ, રેલ્વે મહિલા વિભાગ અને ફ્લેટ, કો - હાઉસિંગ સોસાયટી, જેવા અન્ય સંગઠનો સંપર્ક કરી શકો છો. અમારી સંસ્થા આપની સેવામાં હાજર રહશે.*

*મિતેષ મકવાણા*
*પ્રમુખ ટ્રસ્ટી*
*મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા*
*સંપર્ક : 8160199514*

19/04/2024
13/03/2024

*રામ રોટી બાળ ભોજન કાર્યક્રમ*
*મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ*

તારીખ 13 માર્ચ 2024 ના રોજ એક ડોનાર ના પિતા નો જન્મદિવસ છે. જેથી જન્મદિવસ ના ઉપલક્ષમાં એમના દ્વારા આ બાળ ભોજન નું આયોજન મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા ટીમ કરી રહી છે. જેમાં આપ સહુ પણ જોડાઈ શકો છો. અમારી આ સેવાના સાથી બની શકો છો. જે પણ સેવામાં જોડાવા ઈચ્છુક હોય સંસ્થાનો સંપર્ક આજે જ કરો.
WhatsApp Contect: 7874081264

તારીખ : 13/03/2024
વાર : બુધવાર
Time : 7:30pm
Place : Hyundai showroom Diwalipura Opposite side, Near Diwalipura District Court, Vadodara.

*Watching Lattest Update Mitesh Foundation Charitable Seva Trust**75th Indian Republic Day celebration at Diwalipura Hyu...
27/01/2024

*Watching Lattest Update Mitesh Foundation Charitable Seva Trust*

*75th Indian Republic Day celebration at Diwalipura Hyundai Showroom Opposite Street People Vadodara*

*Watching YouTube Channel Link*

Video 1 :
https://youtu.be/Dmqs2cpHSkI?si=IFDmxzJsUb4yBMrl
Video 2 : https://youtube.com/shorts/EqNGmGD9WnI?si=fTR7eYchL1wuvKpp
Video 3 : https://youtube.com/shorts/TSh3VC5TorA?si=6HK3p__6YtpOcmqR

*Mitesh Foundation last 3 activity Video link*

Video 4 : https://www.youtube.com/live/p_g4-N9eQtE?si=I2eXDXf0W2eBHN6T
Video 5 : https://youtu.be/aLKzVI7YFOk?si=Ovwoq39Utum9P1DA
Video 6 : https://youtu.be/IAu4oMKJVN0?si=8hQ_qR_2UvsCaWXB
Video 7 : https://youtu.be/000r07OZtrg?si=ViTPrAA98vfIpki7
Video 8 : https://youtu.be/ptZf-h9YUNQ?si=9AnbtFCJ17jGBGOv

*Ngo President Trustee massage for society video link*

Video 9 : https://youtu.be/iuMOUbY8rac?si=NFcfJvVzMsnjLsUF

*More information*
Call & WhatsApp
+91 7874081264

*Hello Vadodara and my all indian Family & Friends please share minimum 10 people & 10 Group for our ngo Social Activity post. If any one join our organisation welcome always contect Our Organisation*

*Note* Ngo all videos update follow our ngo channel & like our video and comment your review and share this video for your family and friends.

Indian 75th Republic Day Calibrated Mitesh Foundation Charitable Seva Trust At Diwalipura Hyundai Showroom Opposite Street People.Date: 26/01/2024Time : 5:30...

Address

Vadodara
391243

Telephone

+918160199514

Website

Alerts

Be the first to know and let us send you an email when Save Woman's & Acupuncture Therapy Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Save Woman's & Acupuncture Therapy Center:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram