23/11/2020
જ્યારે કોઇ પણ જેન્સ કે લેડી ને કેન્સર થાય છે કિમો થેરાપી આપવામાં આવે છે એમાં હાથ પગ નખ કાળા પડી જાય છે અને ડાએરીઆ થઈ જાય છે લેડીસ ને બીજો પ્રોબ્લેમ થાય છે કિમો થેરાપી ની ગરમી ને કારણે લેડીસ વાળ ઉતરી જાય છે લેડીસ લોકલ સોસાઈટી મા ઊઠવું બેસવું બઉ અઘરુ પડે છે લેડીસ કિમો થેરાપી ની ગરમી સહન કરે છે વાળ ઉતરી જાય છે એ કારણ લેડીસ વધારે ડિપ્રેશન આવી જાય છે એવું ના થાય એટલે અમે એક અવરનેસ ક્રિએટ કરી એ છે નોર્મલ લેડીસ પોતાના વાળ ડોનેટ કરે છે એની વિક બનાવી ને કેન્સર પેશન્ટ લેડી ને આપી એ આ અવરનેસ આપડા વડોદરા મા 0 % છે મેટ્રો સિટી આની અવેરનેસ છે અમદાવાદ બોમ્બે મા ગણી લેડીસ હેર ડોનેટ કરે છે અને આ અવરનેસ ડોર ટુ ડોર એટલે ક્રિએટ કોઇ ના ઘર માં હોય છે તો જલ્દી કોઇ જણાવ તું નથી ફોર કેન્સર પેશન્ટ અમે ફ્રી સર્વિસ આપી એ છે એમને ખાલી વિક બનાવવા નો ચાર્જીસ અપવવા નો રહે છે વડોદરા ની લેડીસ ને હયૂમ હેર ની જરૂર પડે છે તો બહાર થી એક્સપોર્ટ કરવા પડે છે એટલે આ અવેરનેસ ડોર ટુ ડોર ક્રિએટ કરી રહ્યા છે
જ્યારે કિમો થેરાપી ચાલુ થવા ની હોય ડોક્ટર પહેલા કહી દે છે તમારી કિમો ચાલું કાલ થી ચાલું થાય છે તમારા વાળ રીમુવ કરવી ને આવજો વાળ રીમુવ ફ્રી ઑફ કોસ્ટ માં રીમુવ કરી આપી શું
( So Please Help For Cancer Patients)