
23/07/2025
🌸 મહિલાઓ માટે મહત્વપૂર્ણ આરોગ્ય જ્ઞાન!
ક્યારે મળવું જોઈએ સ્ત્રીરોગ નિષ્ણાતને? 🤔
જ્યારે થાય…
🔹 માસિકમાં અનિયમિતતા
🔹 અણધાર્યો રક્તસ્ત્રાવ
🔹 સ્તનમાં સોજો કે દુખાવો
🔹 અસામાન્ય યોનિ સ્રાવ
🔹 પેટ અને પેઢૂમાં તકલીફ
તમારા આરોગ્યને અવગણશો નહીં. આજે જ ITM Medical Hospital ના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટની સલાહ લો! 🩺
📍 Book your appointment now and prioritize your health.
📞 Call: 02668-275646
🌐 www.itmedicalhospital.com
📧 info@itmedical.com