Sarv - Multi-Specialty Hospital

Sarv - Multi-Specialty Hospital An advanced multispeciality Hospital where all the medical and surgical treatment is provided under o

25/04/2026

“Not just a hospital… a place where care feels personal 💙

At Sarv Multispecialty Hospital, we bring you:
✨ Expert Doctors
✨ Advanced Diagnostics
✨ Modern Infrastructure
✨ Personalized Patient Care

Now introducing our Special Couple Health Checkup Camp
🗓️ 1 April – 15 May

✔️ Blood Sugar (FBS)
✔️ Thyroid Test
✔️ Complete Health Checkup for Gents

Because your health deserves more than treatment… it deserves attention.
📍 Visit today”

kup l

18/04/2026

🩺 ફ્રી મેડિકલ કેમ્પ 🩺

સર્વ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા
ફ્રી Urologist & General Surgery કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

📅 તારીખ: 19/04/2026
⏰ સમય: સવારે 10:00 થી 12:00

👨‍⚕️ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા
• યુરોલોજી સંબંધિત સમસ્યાઓ
• જનરલ સર્જરી સંબંધિત રોગો
ની મફત તપાસ અને સલાહ આપવામાં આવશે.

📍 સ્થળ: સર્વ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ

16/04/2026

SARV Multispeciality Hospital દ્વારા
અનગઢ ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ 🏥

ગુણવત્તાયુક્ત સારવાર – સંપૂર્ણ મફત
સ્વસ્થ ભવિષ્ય માટે એક પ્રયાસ ❤️

01/04/2026

સર્વ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ લઈને આવ્યું છે
💑 કપલ હેલ્થ ચેકઅપ કેમ્પ – હવે તમારા નજીક!
તમારા અને તમારા જીવનસાથીના આરોગ્ય માટે
સંપૂર્ણ બોડી ચેકઅપ હવે ફક્ત ₹3,200 માં!
બ્લડ ટેસ્ટ, કિડની, લીવર, થાઈરોઈડ તપાસ
કાર્ડિયાક અને ડાયાબિટીસ પ્રોફાઈલ
અને નિષ્ણાત ડોક્ટર કન્સલ્ટેશન – બધું એક જ પેકેજમાં!
🗓️ 01 એપ્રિલ થી 15 એપ્રિલ
⏰ સમય સીમિત – આજે જ લાભ લો!
🎯 સાથે જ મેળવો
દવાઓ પર 10% ડિસ્કાઉન્ટ
📞 બુકિંગ માટે કોલ કરો: 63533 79100
👉 મોડું ન કરો…
તમારા સ્વસ્થ જીવન માટે આજેજ પગલું ભરો…
💙 સર્વ હોસ્પિટલ – કારણ કે દરેક જીવન કિંમતી છે!

HospitalIndia

01/04/2026

સર્વ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ લઈને આવ્યું છે
💑 કપલ હેલ્થ ચેકઅપ કેમ્પ – હવે તમારા નજીક!
તમારા અને તમારા જીવનસાથીના આરોગ્ય માટે
સંપૂર્ણ બોડી ચેકઅપ હવે ફક્ત ₹3,200 માં!
બ્લડ ટેસ્ટ, કિડની, લીવર, થાઈરોઈડ તપાસ
કાર્ડિયાક અને ડાયાબિટીસ પ્રોફાઈલ
અને નિષ્ણાત ડોક્ટર કન્સલ્ટેશન – બધું એક જ પેકેજમાં!
🗓️ 01 એપ્રિલ થી 15 મે
⏰ સમય સીમિત – આજે જ લાભ લો!
🎯 સાથે જ મેળવો
દવાઓ પર 10% ડિસ્કાઉન્ટ
📞 બુકિંગ માટે કોલ કરો: 63533 79100
👉 મોડું ન કરો…
તમારા સ્વસ્થ જીવન માટે આજેજ પગલું ભરો…
💙 સર્વ હોસ્પિટલ – કારણ કે દરેક જીવન કિંમતી છે!

19/03/2026

📢 વડોદરા વાસીઓ… તૈયાર રહો એક ખાસ તક માટે…!

સર્વ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ લઈને આવ્યું છે
✨ ફ્રી સ્પાઇન માર્ગદર્શન કેમ્પ – હવે તમારા નજીક…!

શું તમને વારંવાર કમર, પીઠ અથવા ગરદનનો દુખાવો થાય છે…?
લાંબા સમય સુધી બેસવાથી કે ઉભા રહેતાં તકલીફ વધે છે…?
હાથ-પગમાં ઝણઝણાટી કે નબળાઈ અનુભવતા હોવ…?

👉 તો હવે ચિંતા છોડો… અને મેળવો યોગ્ય સારવારની દિશા!

👨‍⚕️ અનુભવી સ્પાઇન સ્પેશિયાલિસ્ટ
ડૉ. વિસ્મય કોઠારી આપશે નિષ્ણાત માર્ગદર્શન

📅 22 માર્ચ – રવિવાર
⏰ સવારે 10 થી બપોરે 1

🎯 ખાસ કેમ્પ ઓફર:
🔥 MRI માત્ર ₹3,500 માં
🔥 X-ray પર 25% સુધીની છૂટ
🔥 દવાઓ પર 10% ડિસ્કાઉન્ટ

📍 સર્વ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, વડોદરા

📞 આજે જ બુકિંગ કરો: 63533 79100

👉 તમારા આરોગ્ય માટે આજેજ નિર્ણય લો…
💙 સર્વ હોસ્પિટલ – કારણ કે દરેક જીવન કિંમતી છે!

28/01/2026

વડોદરાના આંગણે ભવ્ય ફ્રી મેગા મેડિકલ કેમ્પ! 🏥
તારીખ: ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬
સમય: સવારે ૧૦:૦૦ થી ૨:૦૦
સ્થળ: સર્વ મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલ, વાસણા-ભાયલી રોડ વડોદરા

26/01/2026





Very Happy Makar Sakranti to every one .
14/01/2026

Very Happy Makar Sakranti to every one .

Sarv wishes you and your family a Merry Christmas
25/12/2024

Sarv wishes you and your family a Merry Christmas

Check out sarv hospital’s latest health check up  plans Visit us today
16/12/2024

Check out sarv hospital’s latest health check up plans
Visit us today

Sarv Hospital wishes you and your family a very happy new year .
02/11/2024

Sarv Hospital wishes you and your family a very happy new year .

Address

Akshar Pavillion, Vasna-Bhayli Road 4, Opp. Rosedale Heights, Yogi Nagar
Vadodara
391410

Alerts

Be the first to know and let us send you an email when Sarv - Multi-Specialty Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sarv - Multi-Specialty Hospital:

Share

Category