12/06/2024
બીયુ પરમીશન અને ફાયર એનઓસી વગર
1) આટલા વર્ષોથી પ્રોપર્ટી ટેક્સ કેવી રીતે વશુલ્યો.
2) આટલા વર્ષોથી આકારણી અધિકારીઓ સ્થળ પર આવીને શેનું ચેકીંગ કર્યું.
3) ગુમાશતા ધારા અને પ્રોફેશનલ ટેક્સનું લાઈશન કેવી રીતે આપ્યું.
નાગરિકો જ કેમ હેરાન થાય આ અધિકારીરોની સામે પણ પગલાં લો ?