Sampushti Women's Hospital

  • Home
  • Sampushti Women's Hospital
વ્યંધત્વ નું કારણ આવું પણ હોઈ શકે છે. શ્રધ્ધા , વિશ્વાસ અને  હકારાત્મક વલણ હંમેશા ફળદાયી હોય છે. 👍
10/10/2023

વ્યંધત્વ નું કારણ આવું પણ હોઈ શકે છે. શ્રધ્ધા , વિશ્વાસ અને હકારાત્મક વલણ હંમેશા ફળદાયી હોય છે. 👍

https://m.facebook.com/story.php?story_fbid=4597267840373339&id=100002705061540&mibextid=Nif5oz
07/06/2023

https://m.facebook.com/story.php?story_fbid=4597267840373339&id=100002705061540&mibextid=Nif5oz

“જૂનાગઢમાં સિંધી સમાજ દ્વારા લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો.”

- થેલેસેમિયા નાબૂદી માટે જૂનાગઢમાં સિંધી સમાજ દ્વારા આદર્શ પહેલ કરવામાં આવી છે.
- લગ્ન પહેલા કુંડળી મળે કે ના મળે પરંતુ યુવક-યુવતીના થેલેસેમિયા ટેસ્ટ રિપોર્ટ અવશ્ય મેળવી લેવાની પહેલ જૂનાગઢના સિંધી સમાજ દ્વારા કરવામાં આવી છે.
- થેલેસેમિયાગ્રસ્ત યુવતી અને માઇનોર થેલેસેમિયાગ્રસ્ત યુવક વચ્ચે જો લગ્ન થાય તો, બાળક મેજર થેલેસેમિયાગ્રસ્ત થવાની પૂરી સંભાવના છે.
- આથી જ જો લગ્નોત્સુક યુવક-યુવતી બંને થેલેસેમિયાગ્રસ્ત હોય તો, તેઓએ લગ્ન ન કરવા હિતાવહ છે.
- આ સંદર્ભે જૂનાગઢમાં ગત રવિવારે સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન, સિંધી ભાનુશાલી સમાજ, શ્રી અંબિકાનગર સિંધી જનરલ પંચાયત, શ્રી ઝૂલેલાલ સેવા સમિતિ આદર્શનગર, ઇંડિયન રેડક્રોસ સોસાયટી તેમજ સર્વોદય બ્લડ બેન્કના ઉપક્રમે સમસ્ત સિંધી સમાજ દ્વારા થેલેસેમિયા ટેસ્ટનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.
- જેમાં અસંખ્ય યુવક-યુવતીઓએ ટેસ્ટ કરાવ્યા હતા.

એક ડગલું સાવચેતી અને સજાગતાનું અનંત સુખ થી ભરપુર જીવન પ્રદાન કરે છે. લગભગ સાત કે વધુ વર્ષ પહેલા... સંપુષ્ટિ વુમન્સ હોસ્પ...
23/05/2023

એક ડગલું સાવચેતી અને સજાગતાનું અનંત સુખ થી ભરપુર જીવન પ્રદાન કરે છે. લગભગ સાત કે વધુ વર્ષ પહેલા... સંપુષ્ટિ વુમન્સ હોસ્પિટલ શરુ થઈ એ પહેલાં...મેં આ બાબતે ફેસબુક પર જનજાગૃતિ માટે વિગતે જણાવેલ. આજે .. એનું અમલિકરણ મનને સંતોષ આપે છે. 👌 વધુ સંતોષ તો ત્યારે થશે જ્યારે થેલેસેમિયા મુક્ત ભારત અને વિશ્વ બની જશે.👍

  Sandeep B. Gaudana Primit Gaudana ચાવીરૂપ શબ્દો છે....૧. જો આઈવીજી ટેક્નિક સફળ થાય તો ઘણી લુપ્તપ્રાય: પ્રજાતિઓને બચાવી...
23/04/2023

Sandeep B. Gaudana Primit Gaudana

ચાવીરૂપ શબ્દો છે....૧. જો આઈવીજી ટેક્નિક સફળ થાય તો ઘણી લુપ્તપ્રાય: પ્રજાતિઓને બચાવી શકાશે.

૨.તાજેતરમાં વસ્તીમાં નંબર વન હોવા છતાં દેશમાં ૨.૭૫ કરોડ દંપતીમાં ફળદ્રુપતાની સમસ્યા છે. દિલ્હી એમ્સના અભ્યાસ પ્રમાણે ૧૦ -૧૨ ટકા દંપતી આ સમસ્યાને સામનો કરે છે.

૩.દેશમાં દર વર્ષે ૩.૩૭ લાખ આઈવીએફ થાય છે ૩૫ વર્ષથી ઓછી ઉમરની મહિલાઓમાં સફળતાનો દર ૫૦% આસપાસ છે.આ માટે સરેરાશ ૧૦-૨૦ ઈંડાનો ઉપયોગ થાય છે.

૪. ભારતીય આઈવીએફ ઈન્ડસ્ટ્રી વાર્ષીક ૨૦% ની ગતીથી વધી રહી છે.

૫. અમેરિકામાં ૨% બાળકો આઈવીએફથી જન્મે છે.

Address


Opening Hours

Monday 09:00 - 12:00
17:00 - 19:30
Tuesday 09:00 - 12:00
17:00 - 19:30
Wednesday 09:00 - 12:00
17:00 - 19:30
Thursday 09:00 - 12:00
17:00 - 19:30
Friday 09:00 - 12:00
17:00 - 19:30
Saturday 09:00 - 12:00
17:00 - 19:30

Telephone

+919824687762

Website

Alerts

Be the first to know and let us send you an email when Sampushti Women's Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sampushti Women's Hospital:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram