Mission Diabetes free India - FOOD ZONE

Mission Diabetes free India - FOOD ZONE Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mission Diabetes free India - FOOD ZONE, Medical and health, FF 9 KISHAN GLORY COMPLEX, Vadodara.

Delicious Recipes for our Diabetic and Obesity Patients who has adopted by the "Gola Method"

हमारे मधुमेह और मोटापे के रोगियों के लिए स्वादिष्ट व्यंजन जिन्होंने "गोला विधि" अपनाई है

06/06/2025
06/06/2025
06/06/2025
20/05/2025
27/03/2025

🤗

02/04/2024

*વાચીને બીજાને મોકલો. ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું*

તો ઓળખી લો:-
કલિંગર - ઠંડું
સફરજન - ઠંડું
ચીકુ - ઠંડું
લિંબુ - ઠંડું
કાંદા - ઠંડા
કાકડી - ઠંડી
પાલક - ઠંડી
કાચા ટમેટાં - ઠંડા
ગાજર - ઠંડા
મૂળા -ઠંડા
કોબીજ - ઠંડી
કોથમીર - ઠંડી
ફુદીનો - ઠંડો
ભીંડો - ઠંડો
સરગવો બાફેલો - ઠંડો
બીટ - ઠંડુ
એલચી - ઠંડી
વરિયાળી - ઠંડી
આદુ - ઠંડું
દાડમ - ઠંડું
શેરડી રસ - ઠંડો(વિના બરફ)
સંતરા - ગરમ
કેરી ખાકટી - ગરમ
બટાકા - ગરમ
કારેલા - ગરમ
મરચું - ગરમ
મકાઈ - ગરમ
મેથી - ગરમ
રિંગણા - ગરમ
ગુવાર - ગરમ
પપૈયુ - ગરમ
અનાનસ - ગરમ
મધ - ગરમ
લીલું નારિયેળ - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત - ઠંડું
મીઠું - ઠંડું
મગનીદાળ - ઠંડી
તુવેરદાળ - ગરમ
ચણાદાળ - ગરમ
ગોળ - ગરમ
તલ - ગરમ
બાજરી - ગરમ
નાચણી - ગરમ
હળદર - ગરમ
ચહા - ગરમ
કૉફી - ઠંડી
જુવાર - ઠંડી
પનીર - ગરમ
સૉફ્ટડ્રીંક - ગરમ
કાજુ બદામ - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા - ગરમ
આઇસક્રીમ - ગરમ
શિખંડ - ગરમ
ફ્રીજનું પાણી - ગરમ
માટલાનું પાણી - ઠંડું
ભાંગ - ઠંડી
તુલસી - ઠંડી
નીરો - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ - અતિ ઠંડું
દહીંછાશ - ઠંડા(વિના બરફ)
ઘી દુધ - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ

*નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે*
*કાકડી,* - તબિયત કરે ફાંકડી

*બીટ* - શરીરને રાખે ફિટ

*ગાજર* - તંદુરસ્તી હાજર

*મગ* - સારા ચાલે પગ

*મેગી* - ખરાબ કરે લેંગી

*ઘઉં* - વજન વધારે બહુ

*ભાત* - બુદ્ધિને આપે સાથ

*સૂકા મરચા* - કરાવે વધારે ખર્ચા

*દહીં* - જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી

*ખજૂર* - શક્તિ હાજરાહજૂર

*દાડમ* - કરે મડદાંને બેઠું તેવી શક્તિ

*જાંબુ* - જીવન કરે નિરોગીને લાબું

*જામફળ* - એટલે મજાનું ફળ

*નારીયેળ* - એટલે ધરતીમાતાનું ધાવણ

*દૂધી* - કરે લોહીની શુદ્ધિ

*કારેલા* - ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા

*તલ ને દેશી ગોળ* - આરોગ્યને મળે બળ

*કાચું* - એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા* - જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો

*આદુ* - નો જાદુ

*ડબલફિલ્ટર તેલ* - કરાવે બીમારીના ખેલ

*મધ* - દુઃખોનો કરે વધ

*ગુટખા* - બીમારીના ઝટકા

*શરાબ* - જીવન કરે ખરાબ

*ઈંડુ* - તબિયતનું મીંડું

*દેશી ગોળ ને ચણા* - શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ* - પછી થાય હાશ

*હરડે* - બધા રોગને મરડે

*ત્રિફળાી ફાકી* - રોગ જાય થાકી

*સંચળ* - શરીર રાખે ચંચળ

*મકાઈના રોટલા* - શક્તિના પોટલા

*ભજીયા* - કરે પેટના કજિયા

*રોજ ખાય પકોડી* - હાલત થાય કફોડી

*પાઉને પીઝા* - બીમારીના વિઝા

*દેશી ગોળનો શીરો* - આરોગ્યનો હીરો

Address

FF 9 KISHAN GLORY COMPLEX
Vadodara
391410

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm

Telephone

+919825505203

Website

Alerts

Be the first to know and let us send you an email when Mission Diabetes free India - FOOD ZONE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Mission Diabetes free India

Hello Friends, We are helping you to drop your Diabetes Medicine for lifetime. We have a formula called “GOLA METHOD” Which is our self study about Diabetes and Obesity and started with personal experience that gives you medicine free life and gives protection against 90% illnesses. we have lots of testimonials for the same from the patients, for that you can visit our other page called “Mission Diabetes free India”

page link of “Mission Diabetes free India” https://www.facebook.com/GOLAMETHOD/