12/11/2023
✍🏻 *સ્નેહી શ્રી*...
*મારા તથા મારા પરિવાર તરફથી*
*આપને તથા આપના પરિવારને દિવાળી અને નવાવર્ષ ના*
*પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ*
*દિવાળીનો આ તહેવાર*
*સુખ, સંપતિ, દીર્ઘાયુ,* *સલામતી, સૌભાગ્ય,*
*સમૃદ્ધી અને સદભાવનાની* *અવિરત જ્યોત આપના* *જીવનમાં ઝગમગતિ રાખે અને*
*આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય*.
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,*
*દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...*
*શુભ દિપાવલી*.