GSYB Coordinator Sunil Patel Vadodara

GSYB Coordinator Sunil Patel Vadodara Vadodara East zone - YOG COACH COORDINATOR SUNIL PATEL

02/07/2025
नियमित अभ्यास- 🏃‍♀️स्वाध्याय से लक्ष्य प्राप्ति होती है🧘‍♂️
23/12/2024

नियमित अभ्यास- 🏃‍♀️स्वाध्याय से लक्ष्य प्राप्ति होती है🧘‍♂️

28/10/2024

આપના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, અને અપાર ખુશીઓ વરસતી રહે તેવી અભ્યર્થના સાથે
વાક઼ બારસ ની હાર્દિક શુભકામનાઓ.
વિદ્યા, વાણી અને કલાની દેવી માં સરસ્વતી આપને મન, કર્મ અને વચનથી પવિત્ર કરે તેવી પ્રાર્થના.🙏🏻

28/10/2024

वाक बरस के पावन पर्व पर आपको शुभकामनाएं। माँ सरस्वती जी के आशीर्वाद से आपका जीवन ज्ञान, कला और संगीत से भरपूर हो। आपके जीवन में सुख, शांति और समृद्धि बनी रहे।

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Geeta R JoshiDrop a comment to welcome the...
26/10/2024

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Geeta R Joshi

Drop a comment to welcome them to our community,

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Geeta R JoshiDrop a comment to welcome the...
26/10/2024

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Geeta R Joshi

Drop a comment to welcome them to our community,

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 10 મી ઓક્ટોબર ગુરૂવાર ના દિવસે "વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ"  નિમિત્તે યોગ સંવાદનું ...
10/10/2024

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 10 મી ઓક્ટોબર ગુરૂવાર ના દિવસે "વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ" નિમિત્તે યોગ સંવાદનું આયોજન વડોદરા ના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ "યોગા નિલયમ યોગ સ્ટુડિયો" ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ માટે કરવામાં આવ્યું હતું. વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી પ્રવીણભાઈ પટેલ નો સહયોગ રહ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી વડોદરા પૂર્વ વિભાગ કોર્ડીનેટર સુનિલભાઈ પટેલ, યોગકોચ જીજ્ઞાબેન શાહ, યોગ ટ્રેનર ગીતાબેન જોશી અને રાજુભાઈ ટેલર હાજર રહ્યા હતા. 100 થી વધુ સફાઈ કામદારોએ યોગ થકી માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ના આસનો અને પ્રાણાયામ સાથે ધ્યાનની ટેકનીકનુ માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમ વિશેનો સહભાગીઓ તરફથી ખુબ સુંદર પ્રતિભાવ મળ્યો હતો.

https://www.facebook.com/share/v/sY3fFdHvQgvnAha1/

Address

Vadodara
390002

Telephone

+919016558304

Website

Alerts

Be the first to know and let us send you an email when GSYB Coordinator Sunil Patel Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to GSYB Coordinator Sunil Patel Vadodara:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category