DrPrakash Rathod-Gastrosurgeon

DrPrakash Rathod-Gastrosurgeon All Laproscopic Surgery, Pancrerase, Gall bladder, Intestine,Hernia, Hydrocele, piles, fissure, fist
(2)

25/02/2023
Can you count number of stones in this? These much stones your gall bladder can have if you don't get operated on time  ...
24/05/2022

Can you count number of stones in this? These much stones your gall bladder can have if you don't get operated on time

20/05/2022
Removed part of large colon for Volvulus
20/05/2022

Removed part of large colon for Volvulus

Left hemicolectomy for tomor
04/05/2022

Left hemicolectomy for tomor

20/04/2022

Pancreatic necrosectomy
સ્વાદુપિંન્ડ માં સડો થઇ જતા કરવું પડતુ ઑપરેશન્

Intestinal perforation surgery
19/04/2022

Intestinal perforation surgery

Stapler Haemorrhoidectomy for piles
18/04/2022

Stapler Haemorrhoidectomy for piles

Right Hemicolectomy
17/04/2022

Right Hemicolectomy

Laparoscopic Hernia surgery with mesh
16/04/2022

Laparoscopic Hernia surgery with mesh

14/04/2022

Large Incisional Hernia

Laparoscopic Hernia surgery with mesh
12/04/2022

Laparoscopic Hernia surgery with mesh

Multiple Gall bladder stones
11/04/2022

Multiple Gall bladder stones

10/04/2022

Laparoscopic hernia surgery

Gall bladder stones
09/04/2022

Gall bladder stones

Toxic Megacolon
08/04/2022

Toxic Megacolon

Total proctocolectomy with ileal pouch a**l anastomosis
03/07/2021

Total proctocolectomy with ileal pouch a**l anastomosis

Whipple's procedureસ્વાદુપિંડ કેન્સર નુ ઓપરેશન
25/06/2021

Whipple's procedure
સ્વાદુપિંડ કેન્સર નુ ઓપરેશન

09/04/2019

ફ્રી માં ઓપરેશન

જુનાગઢ શહેર ની શ્રી ગોકુલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ માં કોઇ પણ શહેરના દર્દી ને કોઇ પણ નાત-જાત ના ભેદભાવ વગર નિચે મૂજબ ની બીમારી વાળા દર્દીઓનુ ઓપરેશન ભારત સરકાર ની આયુષ્યમાન ભારત યોજના તથા મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે

1) એપેન્ડીક્ષ
2) દરેક પ્રકાર ની સારણગાઠ
3) પીતાશયની પથરી
4)થાઈરોઈડ ની ગાઠ અને કેન્સર
5)સ્તન ની ગાંઠ અને કેન્સર
6)પેટ માં કોઈ પણ ગાંઠ
7)હરસ, મસા, ભગંદર
8)રસોડી, ચરબીની ગાંઠ, રસી ની ગાંઠ
9)ચામડી મુકવાની પ્લાસ્ટીક સર્જરી
10)પથરી ના ઓપરેશન
11)આંતરડા માં કાણું કે અટકાવ થવો
12)ગર્ભાશય કે અંડાશય માં ગાંઠ

જરૂરી કાગળો
1) મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અથવા
2) આયુષ્યમાન ભારત કાર્ડ

જો કાર્ડ ના હોય તો
1)ફોટો
2)કુપન(Ration card)
3)ચુંટણી કાર્ડ અથવા લાઇસન્સ અથવા પાન કાર્ડ
સરકાર ની BPL-2011 યાદી માં નામ હશે તો આ પુરાવા સાથે લાવવા થી હોસ્પિટલ પર જ આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવામાં આવશે

સરનામું :*

ડો. પ્રકાશ રાઠોડ (MS General & Laparoscopic Surgeon)
શ્રી ગોકુલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ
31, રામકૃષ્ણ નગર, આનંદ હોટલની સામે, બસ સ્ટેન્ડ રોડ,જુનાગઢ

કોન્ટકટ :*
☎️0285 2631594
📱9429220200
અથવા 📱7990460209 પર તમારી સમસ્યા WhatsApp કરી માહિતી મેળવો

તો આપ સહુને વિનંતિ છે કે આ મેસેજ વધુમાં વધુ શેર કરો

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when DrPrakash Rathod-Gastrosurgeon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to DrPrakash Rathod-Gastrosurgeon:

Videos

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

Nearby clinics


Other Doctors in Vadodara

Show All