04/04/2026
🤖 રોબોટિક ની સર્જરી વિશે સાચી માહિતી – હવે વધુ વિશ્વાસ સાથે!
સાવિતા હોસ્પિટલમાં હવે ઉપલબ્ધ છે આધુનિક Robotic Knee Replacement Surgery, જે આપને આપે વધુ ચોકસાઈ, ઓછો દુખાવો અને ઝડપી રિકવરી.
ઘણાં લોકોના મનમાં હજુ પણ knee surgery અંગે ભ્રમ અને ડર છે. આ વિડિઓ દ્વારા અમારા નિષ્ણાત ડૉક્ટર આપને સરળ ભાષામાં સમજાવશે:
✔️ રોબોટિક સર્જરી શું છે?
✔️ તે કેટલું સુરક્ષિત છે?
✔️ કોને જરૂર પડે છે?
✔️ અને રિકવરી કેવી રીતે ઝડપી બને છે?
🦵 હવે ચાલવું સરળ, જીવન ફરીથી સક્રિય!
📍 Savita Hospital – અદ્યતન સારવાર સાથે આપના આરોગ્યની કાળજી
👉 સંપૂર્ણ માહિતી માટે વિડિઓ જુઓ અને જરૂર હોય તો નિષ્ણાતની સલાહ લો.