17/01/2025
🆓 ફ્રી ફિઝીયોથેરાપી ચકાસણી શિબીર 🆓
તારીખ : 18-1-2025
સમય : 11:35 થી 12:35
સરનામૂ : 🏥 Sparsh Physio Care
17, સજઁન કોમપલેક્ષ, મહાવીર હોસપીટલની સામે, કલાદશઁન ચાર રસ્તા, વાધોડીયા રોડ, વડોદરા.
📞 09979234246
નીચેની ફિઝીયોથેરાપી સારવાર પર 30% સુઘી ડિસકાઉનટ
✅ કમરનો દુખાવો
✅ ધૂટંણનો દુખાવો
✅ ફૅક્રચર પછી સાંધા જકડાઇ જવા
✅ ગળાના મણકાનો ધસારો
✅ કમરના મણકાનો ધસારો
✅ ગળા/કમરના મણકાની ગાદી પર સોજો
✅ ગળા/કમરના મણકાની ગાદી ખસી જવી
✅ સ્નાયુ જકડાઇ જવા
✅ ધૂટંણનો વા
✅ સંઘિ વા
✅ ધૂટંણ/થાપા બદલાવયા પછીની કસરત
✅ શરીરના સાંઘાની સજઁરી પછીની કસરત
✅ ખભો જકડાઇ જવો
✅ ટેનિસ એલબો
✅ ગોલફર એલબો
✅ પગના પંજા/ઘૂંટીમા દુખાવો
✅ મોઢાનો લખવો
✅ શરીરનો લખવો
✅ ખાવાના સ્નાયુનો લખવો
✅ ચેતા-તંત્રમા દબાણ
✅ હાથ-પગની નસોમા દબાણ
✅ બાળ લખવો
✅ બાળકમા શરીરનો અપૂરતો વિકાસ
✅ બાળકમા મગજનો અપૂરતો વિકાસ
✅ ખેંચના કારણે શરીર/મગજનો અપૂરતો વિકાસ
✅ બાળકોમા સ્નાયુ ઢીલા કરવા બોટોક્ષ/સજઁરી પછીની કસરત
✅ અનય મગજની બીમારી
✅ અનય ચેતા-તંત્રની બીમારી
✅ જનમજાત ખોડ-ખાપણ
➡️ થાપાના સાંઘા બરાબર ન બેસેલા હોય
➡️ પગના પંજા અંદરની તરફ વળેલા હોય
➡️ પગના પંજા બહારની તરફ વળેલા હોય
➡️ પગના તળિયા સીઘા હોવા
➡️ ગળદણ એક બાજુ હોવી
✅ વધારે ઉંમરને કારણે શરીરમા કમજોરી
ડૉ. સંકેત પી. શાહ
(M.P.T.-Neurology)