OM Hospital - Nandej.

OM Hospital - Nandej. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from OM Hospital - Nandej., Hospital, samarpan complex, At/Nandej (Barejadi), Vadodara.

05/11/2021
06/09/2019

"આજીનો મોટો..જરૂર ચેતો "

ચાઈનીઝ અને પંજાબી ખાનારાઓ ખાસ ચેતજો

🔴 લગભગ દરેક રેસ્ટોરન્ટમાં વપરાતો અને આપણને વિવિધ બીમારીઓનો શિકાર બનાવતો પદાર્થ એટલે "મૉનોસૉડિયમ ગ્લુટામેટ". આ નામના કેમીકલ નું ઉત્પાદન "આજીનોમોટો કંપની" નામ ની વિદેશની ફૂડ કંપની કરતી હતી... ભારત માં વેચાણ અર્થે આ product આવતા એનું નામ 'કેમિકલ નામ' આવે અને લોકો દૂર હટે એટલા માટે કોઇક ભેજાબાજે પ્રોડક્ટસ નુ નામ જ બદલીને "આજી નો મોટો" કરી નાખ્યુ... કે જે ભારતની product સોજી - આટા જેવુ ભળતુ નામ લાગે જેથી એનો વિરોધ ન થાય અને આમ ચાઇનીઝ વાનગી થી લઇ પંજાબી વાનગીઓ માં ટેસ્ટ માટે ભારત માં આ product લગભગ તમામ રેસ્ટોરન્ટ માં છુટ થી વપરાતી થઇ છે.

🔘 આ આજીનોમોટો ધીમું નહીં પણ તિવ્ર ઝેર છે😵... જે સફેદ રંગનો ચમકતો પદાર્થ 'મૉનોસૉડિયીમ ગ્લુટામેટ' ઍટલે કે આજીનો મોટો ઍક સોડીયમ્ ક્ષાર છે. જો તમે ચાઇનિઝ-પંજાબી વાનગીના 🥗 ચાહક હોવ તો તેમા આ પદાર્થ જરૂરથી હશે કેમકે ચાઇનિઝ-પંજાબી વાનગીઓમાં આ પદાર્થ ઍક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભાગ્યે જ તમને ખબર હશે કે આ સ્વાદ વધારવા વાળો પદાર્થ વાસ્તવમાં આપણી સ્વાદગ્રંથીની ક્રીયા ધીમી કરી નાખે છે. 🔸જેથી તમને ખોરાકના ખરાબ સ્વાદની ખબર જ ન પડે અને મુળભુત રીતે આ ખોરાકની નબળી ગુણવત્તા છુપાવવા માટે વાપરવામાં આવે છે.🔸તે આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે.

• ખટાશ સાથે આજીનો મોટો ખાવા માં આવી જાય તો શરીર પર તિવ્ર ખંજવાળ અથવા ફોલ્લીઓ થાય છે .

• માથા નો દુખાવો, પરસેવો, ચક્કર આવા જેવા રોગો આજીના મોટા થી થઈ શકે છે અને જો તમે આ પદાર્થ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોવ તો તે મગજને નુકશાન પણ પહોચાડી શકે છે.

• તે ખાવાથી શરીરમાં પાણીની અછત હોઇ શકે છે. મોઢા પર સોજો અને ત્વચા ખેંચાવી જેવી કેટલીક આડઅસરો થઈ શકે છે.

• વધુ ઉપયોગ ધીમે ધીમે છાતીમાં દુખાવો, શ્વાસ સમસ્યાઓ, અને આળસનુ પણ કારણ બની શકે છે તે ઉપરાંત શરદી ખાસી 😤 અને થાક પણ મેહસૂસ થાય છે.

• પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવી સામાન્ય આડઅસરો થાય છે.

• આજીનો મોટો તમારા પગની માંશપેશી અને ઘુંટણમાં દુખાવો ઉભો કરે છે. હાડકાને નબળા કરી આપણે લીધેલુ કેલ્શિયમ ઓછુ કરી નાખે છે.

• તેના ઉપયોગ થી આધાશીશી જેવી સમસ્યા પણ થઈ શકે છે, જો તમારા માથામાં સતત દુખાવો રેહ્તો હોય તો તરત જ આનો ઉપયોગ કરવાનુ બંધ કરો.

• 👁️🍗આજીનો મોટો ઉત્પાદન પ્રક્રિયા પણ વિવાદાસ્પદ છે. તેનુ ઉત્પાદન પ્રાણીના માંસ માથી મળેલી સામગ્રીથી બનાવા માં આવે છે.👁️🍗

• આજીનો મોટો બાળકો માટે ખૂબ જ હાનિકારક છે. તેના લીધે શાળાઍ જવા વાળા મોટા ભાગ ના બાળકો માથાના દુખાવા ના શિકાર બની રહ્યા છે, ખોરાક માં 'આજીનો મોટો' નો ઉપયોગ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પાડે છે, કેટલાક અભ્યાસો પરથી પૂરવાર થયુ છે કે આવો ખોરાક ખાવાથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે તે સિવાય બાળકને ભોજન પ્રત્યે અતિસંવેદનશીલ બનાઈ શકે છે.

• આજીનોમોટો હવે મેગી નૂડલ્સ 🍜 તમામ બાળકો અને મોટા બધા ચાહ થી ખાય છે આ મેગી નુ રહસ્ય ઍ છે કે Hydrolyzed Groundnut પ્રોટીન અન સ્વાદ વર્ધક 635 Disodium ribonucleotides તેમાં વપરાયું હોય છે. આ કંપની દાવો કરે છે કે આમા ઍમઍસજી અથવા આજીનો મોટો નથી નાખવામાં આવતો જ્યારે Hydrolyzed groundnut પ્રોટીન કૂક થયા પછી આજીનો મોટોમાં પરિવર્તીત થઈ જાય છે અને તે પ્રક્રિયામાં સ્વાદ વર્ધક Disodium ribonucleotides મદદ કરે છે.

• હાલ 'આજી નો મોટો' ચાઇનીઝ અને પંજાબી દાળો માં પણ છુટ થી વપરાતો થઇ ગયો છે. શક્ય હોય ત્યાં સુધી આ ઝેર થી બચવા જેવુ છે.

પોસ્ટ આભાર..સફારી મેગેઝીન

નોંધ :- આજીનો મોટો એ કમ્પની નું નામ છે પદાર્થ નું નહિ
આ પદાર્થ મેલ્ટ થઈને વેજિટેબલ્સ પર કોટિંગ થઈ જાય એટલે વેજી. ની ફ્લેવર નાશ નથી થતી
જે ખાનાર ને ગમે છે
પણ ખાનારને એ ખબર નથી કે msg પાચન કે ન્યુટ્રીશન માટે બિનજરૂરી જ નહીં પણ હાનિકારક પદાર્થ છે.
જ્યારે પણ ઘરે બનાવો તો આજીનોમોટો વાપરવાનું એવોઇડ કરો

સગર્ભાસ્ત્રી જો ખાઈ તો એને આવનારું બાળક ખોડ ખાપણ વાળું જન્મી શકતું હોય છ

સગર્ભાસ્ત્રી જો ખાઈ તો એને આવનારું બાળક ખોડ ખાપણ વાળું જન્મી શકતું હોય છે

નવરાત્રી ના નવમા નોરતા ના પવિત્ર દિવસે " 🕉 ઓમ હોસ્પીટલ 🕉 " ખાતે પ્રથમ વાર નોમૅલ🤰 ડીલીવરી દૄવારા બાળકી 👼 નો જન્મ થયેલ છે.
19/10/2018

🕉..ખુશ ખબર... " અોમ હોસ્પિટલ " શરૂ થયાને માત્ર 30 દિવસ માં laparoscopy (દુરબીન)  થી કોથળી તેમજ મોટી ગાંઠ નુ ચોથું 💉 સફળ ...
22/07/2018

🕉..ખુશ ખબર... " અોમ હોસ્પિટલ " શરૂ થયાને માત્ર 30 દિવસ માં laparoscopy (દુરબીન) થી કોથળી તેમજ મોટી ગાંઠ નુ ચોથું 💉 સફળ ઓપરેશન🌡 કરવામાં આવ્યું છે...નાંદેજ (બારેજડી) માં એક માત્ર 🕉 OM MULTISPECIALITY HOSPITAL🏥) કોઈ પણ ઈમરજન્સી કેસ લેવા માં આવશે। 9909513187 ..
Thanks to OM HOSPITAL TEAM.

14/06/2018

Address

Samarpan Complex, At/Nandej (Barejadi)
Vadodara
382435

Telephone

+919909513187

Website

Alerts

Be the first to know and let us send you an email when OM Hospital - Nandej. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to OM Hospital - Nandej.:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category