13/10/2025
ખરતા વાળ માટે અદભૂત પ્રયોગ, ટાલ માં પણ વાળ આવી શકે છે | Harish Vaidya
એક ડુંગળી નો રસ કાઢી ન્હાવા ના 2 કલાક પહેલા હળવે હાથે માલીસ કરો.
અને અઠવાડિયા માં 2 વાર 1 થી 2 ચમચી મુલતાની માટી નો લેપ કરવો.