
02/07/2025
🧘♀️ "આંતરિક શુદ્ધિ થી આંતરિક શાંતિ તરફ ની યાત્રા એટલે જ સાચું સ્વાસ્થ્ય અને પરમ આનંદ ની પ્રાપ્તિ!!!"🧘🕉️🙏
ચાલો...એક દિવ્ય યાત્રા ની સફર માં જ્યાં યોગ ના અષ્ટાંગ અંગ ની શક્તિ દ્વારા — આંતરિક શાંતિ, શારીરિક તંદુરસ્તી અને માનસિક સંતુલન તરફનો એક અભૂતપૂર્વ પગલું.
યોગ ને આસન કે પ્રાણાયામ પૂરતું ન સમજતા યોગ એક અદ્ભુત દિવ્ય શક્તિ છે તેનો અનુભવ કરીએ.
*યોગિક સાત્વિક ભોજન સાથે એક દિવસીય વર્કશોપ
*માં યોગ પાઠશાલા સાથે યોગ દ્વારા અંતરમન ની શુદ્ધિ અને દિવ્ય શક્તિ ની પ્રાપ્તિ*
*એક દિવસીય વર્કશોપ
*ફી ૧૨૦૦રૂપિયા બપોરે યોગિક આહાર અને સાંજે સાત્વિક પીણાં સાથે**
*સ્થળ*
માં યોગ પાઠશાલા કેન્દ્ર, વડોદરા
*તારીખ*
5/07/2025
*સમય*
સવારે 9.00કલાક થી સાંજે 5.30
વધુ વિગત માટે સંપર્ક કરો :
મીનાક્ષી પરમાર- 88661 55977
દિશા જાની - 9512360602