13/01/2026
ઉત્સવના ઉમંગની સાથે સંવેદનાનો સૂર રેલાવીએ, ઘાયલ પક્ષીઓને બચાવીએ...
નિર્દોષ જીવોની પીડાને વાચા આપતું ગુજરાત સરકારનું કરુણા અભિયાન; ઉત્તરાયણના પર્વ દરમિયાન ઈજાગ્રસ્ત પશુ કે પક્ષી દેખાય તો તરત જ વન વિભાગના હેલ્પલાઈન નંબર 1926 અથવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન 1962 પર કૉલ કરીને મદદ મેળવીએ...
Gujarat Gov. Veterinary Hospital Vadodara