Crossroads Hospital

Crossroads Hospital Well equipped Multispeciality Hospital in Central Gujarat.

AB-PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી પાદરા તાલુકાની 1 માત્ર હોસ્પિટલ એટલે ' ક્રોસરોડ્સ હોસ્પિટલ' હવે ગુણવત્તાસભર સારવાર સં...
30/11/2025

AB-PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી પાદરા તાલુકાની 1 માત્ર હોસ્પિટલ એટલે ' ક્રોસરોડ્સ હોસ્પિટલ'
હવે ગુણવત્તાસભર સારવાર સંપૂર્ણ મફત !

🩺🩹 સર્જરી વિભાગ : સારણગાંઠ (હર્નીયા), અંતર ગાંઠ (હાઇડ્રોસિલ), હરસ (પાઇલ્સ), મશા, ભગંદર (ફિશર), રસોળી, ચરબીની ગાંઠો (લાઈપોમા)

⛑️💊 ઓર્થોપેડીક વિભાગ : ઘુંટણ (TKR) - થાપા (THR) - સાંધો બદલવો, ફ્રેકચર, હાડકાંમા પ્લેટ - સ્ક્રુ નાખવા, અકસ્માતને કારણે ઈજાઓ તેમજ અન્ય હાડકાંના ઓપરેશનો

↗️ ક્રોસરોડ્સ હોસ્પિટલ: ડભાસા, પાદરા.
અનુભવી સર્જન - અદ્યતન ટેક્નોલોજી - દરેક દર્દી માટે વિશેષ કાળજી

📞 સંપર્ક: ૮૧૪૧૦૧૦૧૨૩, ૭૫૭૩૦૧૧૫૨૪

" સૌનું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી "આ અભિયાન માત્ર એક આરોગ્ય કાર્યક્રમ નહીં, પરંતુ તમામ લોકોનું આરોગ્ય નિરોગી રહે એ પ્રકા...
16/11/2025

" સૌનું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી "
આ અભિયાન માત્ર એક આરોગ્ય કાર્યક્રમ નહીં, પરંતુ તમામ લોકોનું આરોગ્ય નિરોગી રહે એ પ્રકારના અમારા પ્રયાસનો સુંદર સંયોગ છે.
આ ઉમદા કાર્ય નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવા બદલ પાદરા નગર પાલિકા ના સેનીટેશન કમિટી ચેરમેન ઈલાબેન જોષી (કિશન મહારાજ) ની ખૂબ ખૂબ અનુમોદના.
ડૉ.એ.વી.પટેલ ફાઉન્ડેશન ના માધ્યમથી આપણે સૌ સ્વસ્થ, સશકત અને નશામુક્ત સમાજના નિર્માણના વાહક બનીએ.

16/11/2025

" સૌનું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી "
આ અભિયાન માત્ર એક આરોગ્ય કાર્યક્રમ નહીં, પરંતુ તમામ લોકોનું આરોગ્ય નિરોગી રહે એ પ્રકારના અમારા પ્રયાસનો સુંદર સંયોગ છે.

16/11/2025

સેવા જ સમર્પણ છે, એ ભાવ સાથે આગળ પણ સેવાયજ્ઞ ડો. એ.વી. પટેલ ફાઉન્ડેશન ના સહિયારા પ્રયાસો થકી જનકલ્યાણના કાર્ય કરવાનું સતત ચાલુ રહેશે.

16/11/2025

આવો, આપણે સૌ સ્વસ્થ, સમૃદ્ધ, સશક્ત અને નશામુક્ત સમાજના નિર્માણના વાહક બનીએ.

16/11/2025

આવા સ્વાસ્થ્ય સેવા યજ્ઞો સમાજના આરોગ્ય અને એકતાને મજબૂત બનાવે છે, અને જન હિતમાં સતત કાર્યરત રહેવાનું પ્રેરણાસ્ત્રોત બની રહે છે. 🙏

16/11/2025

व्यायामात् लभते स्वास्थ्यं दीर्घायुष्यं बलं सुखं।
आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम्॥
નીરોગી હોવું એ પરમ ભાગ્ય છે,
સારા સ્વાસ્થ્ય થી બધા કાર્યો સિદ્ધ થાય છે.

જીવનની મીઠાશ જળવી રાખવી છે?સુગર ને કહો ' ના ' ! ❌હેલ્થી લાઈફને કહો ' હા ' ! ✅
14/11/2025

જીવનની મીઠાશ જળવી રાખવી છે?
સુગર ને કહો ' ના ' ! ❌
હેલ્થી લાઈફને કહો ' હા ' ! ✅

🌬️ ન્યુમોનિયા સંભાળ માટે વિશ્વાસપાત્ર સારવાર 🌬️શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી, તાવ કે છાતીમાં દુખાવો — ન્યુમોનિયા એ ગંભીર બી...
12/11/2025

🌬️ ન્યુમોનિયા સંભાળ માટે વિશ્વાસપાત્ર સારવાર 🌬️

શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી, તાવ કે છાતીમાં દુખાવો — ન્યુમોનિયા એ ગંભીર બીમારી છે જે યોગ્ય અને સમયસર સારવારથી સંપૂર્ણ રીતે ઠીક થઈ શકે છે.

🏥 અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે —
✅ અનુભવી ડૉક્ટરોની ટીમ
✅ એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક સુવિધાઓ
✅ સતત મોનીટરીંગ અને કાળજીપૂર્વકની સારવાર

તમારા આરોગ્યની કાળજી અમારી જવાબદારી છે 💙


     Awareness is the key !With this motive, experts of Crossroads Hospital organized an interactive health talk on "DIA...
09/11/2025


Awareness is the key !
With this motive, experts of Crossroads Hospital organized an interactive health talk on "DIABETES - myths, facts and information" by
Our Consutant Physician Dr. Chirag Bhatiya sir in surrounding Corporate and Factories.

🪔  :: નૂતન વર્ષાભિનંદન:: 🪔
21/10/2025

🪔 :: નૂતન વર્ષાભિનંદન:: 🪔

Address

247-248, Padra-Jambusar Road, Po : Dabhasa, Ta:Padra
Vadodara
391440

Alerts

Be the first to know and let us send you an email when Crossroads Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Crossroads Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram