
19/02/2025
૭૯ વર્ષ ના રિટાયર્ડ શિક્ષક ને હૃદયની ત્રણ નળીઓમાં બ્લોક આવતા, ઓપરેશન વિના ની સારવાર વિચારતા, Shaswat EECP centre and Ayurved Panchkarma Clinic ની મુલાકાત બાદ પંચકર્મ અંતર્ગત બસ્તીકર્મ ના ૧૦ દિવસ બાદ જ હૃદય ની કાર્યશક્તિ માં વધારો થયો હતો. હાલ માં EECP સારવાર ચાલે છે અને શિક્ષક ને ઘણી રાહત છે.