20/08/2025
Comprehensive Skin, Hair & Nail Care at One Place. શ્રી સ્કિન ક્લિનિક ખાતે અમે દરેક વય અને જરૂરિયાત માટે ખાસ તબીબી સેવા પૂરી પાડી રહ્યા છીએ :
✨ ટ્રાઇકોલોજી (વાળની સારવાર) – વાળ ખરવું, ડેન્ડ્રફ, સ્કાલ્પ ઈન્ફેક્શન, એલોપેશિયા અને અદ્યતન હેર ટ્રીટમેન્ટ્સ(Prp, Meso-Therapy ,GFC).
👶 પીડિયાટ્રિક ડર્મેટોલોજી – બાળકોમાં સામાન્યથી લઈ કઠિન ત્વચા સમસ્યાઓ માટે કોમળ અને અસરકારક સારવાર (એક્ઝીમા, એલર્જી, જન્મજાત ચિહ્નો, ઈન્ફેક્શન).
🔍 ડાયગ્નોસ્ટિક ડર્મેટોલોજી – ત્વચા, વાળ અને નખના રોગોની ચોક્કસ ઓળખ માટે અદ્યતન સાધનો (ડર્મોસ્કોપી, સ્કિન બાયોપ્સી અને લેબ ટેસ્ટ). Because every skin tells a story, and every diagnosis brings us closer to healing.
📍 Visit us at Shree Skin Clinic, Valsad
👩⚕️ Dr. Hetal Patel | MBBS, DDVL