Ankit Desai- Spine Surgeon- VIMS Valsad

Ankit Desai- Spine Surgeon- VIMS Valsad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ankit Desai- Spine Surgeon- VIMS Valsad, Hospital, Atak Pardi, Pardi Parnera, Valsad.

Can’t find time to visit the doctor during the day and suffering from back, spine, or shoulder pain? Don’t worry anymore...
05/04/2025

Can’t find time to visit the doctor during the day and suffering from back, spine, or shoulder pain? Don’t worry anymore.

Dr. Ankit Desai has started a special Late Evening OPD service, keeping your needs in mind. Now you can take care of your health at your convenience.

This service is available every Tuesday and Thursday from 8:00 PM to 11:00 PM.

Location: VIMS, Atak Pardi, Valsad, Pardi Parnera, Gujarat 396007.

Note: Prior appointment is mandatory.

If the pain is unbearable and you can’t make time during the day, call now at 7990276067 and book your appointment.

दिन के समय डॉक्टर के पास जाने का समय नहीं मिल पाता और कमर, पीठ या कंधे के दर्द से परेशान हैं? तो अब चिंता करने की ज़रूरत...
05/04/2025

दिन के समय डॉक्टर के पास जाने का समय नहीं मिल पाता और कमर, पीठ या कंधे के दर्द से परेशान हैं? तो अब चिंता करने की ज़रूरत नहीं है।

डॉ. अंकित देसाई ने आपकी ज़रूरत को ध्यान में रखते हुए खास रात्रि ओपीडी सेवा शुरू की है।

अब आप अपनी सुविधा अनुसार स्वास्थ्य की देखभाल कर सकते हैं। यह सेवा हर मंगलवार और गुरुवार रात 8 बजे से 11 बजे तक उपलब्ध रहेगी।

स्थान: VIMS, अटक पारडी, वलसाड, पारडी परनेरा, गुजरात 396007।

नोट: पहले से नाम दर्ज करवाना अनिवार्य है।

यदि दर्द सहन नहीं हो रहा है और दिन में समय नहीं मिल रहा है, तो तुरंत कॉल करें – 7990276067 पर – और अपना नाम दर्ज करवाएं।

દિવસ દરમિયાન ડૉક્ટર પાસે જવાની તક મળતી નથી અને કમર, પીઠ કે ખભાના દુખાવાથી પરેશાન છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી.ડૉ. અં...
05/04/2025

દિવસ દરમિયાન ડૉક્ટર પાસે જવાની તક મળતી નથી અને કમર, પીઠ કે ખભાના દુખાવાથી પરેશાન છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

ડૉ. અંકિત દેસાઈ ખાસ તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાત્રિ ઓપીડી સેવા શરૂ કરી રહ્યા છે. હવે આરોગ્યની સંભાળ તમે તમારા અનુકૂળ સમય મુજબ લઈ શકો છો.

આ સેવા દર મંગળવાર અને ગુરુવાર રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

સ્થળ: VIMS, અટક પારડી, વલસાડ, પારડી પરનેરા, ગુજરાત 396007.

નોંધ: આગળથી નામ નોંધાવવું ફરજિયાત રહેશે.

દુખાવો સહન થતો ન હોય અને દિવસ દરમિયાન સમય ન મળતો હોય, તો તરત કૉલ કરો – 7990276067 પર – અને નામ નોંધાવો.

Struggling with neck pain? It could be Cervical Spondylosis. Common symptoms include weakness in hands and legs, numbnes...
24/03/2025

Struggling with neck pain? It could be Cervical Spondylosis.

Common symptoms include weakness in hands and legs, numbness in arms, neck stiffness and pain, and muscle weakness.

Do not ignore these signs and seek expert care today.

Dr. Ankit Desai, an experienced orthopedic and spine surgeon with over 10 years of expertise, is here to help.

Visit us at Atak Pardi, Valsad, Pardi Parnera, Gujarat 396007.

For appointments, contact 91 7990276067. Prior booking is mandatory.

હવે વલસાડમાં પણ હાડકાં અને કરોડરજ્જુની નિષ્ણાત સારવાર ઉપલબ્ધઅનુભવી ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જન ડૉ અંકિત દેસાઈ. પીઠ અને સ...
21/03/2025

હવે વલસાડમાં પણ હાડકાં અને કરોડરજ્જુની નિષ્ણાત સારવાર ઉપલબ્ધ

અનુભવી ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જન ડૉ અંકિત દેસાઈ. પીઠ અને સાંધાના દુખાવા આર્થરાઇટિસ ફ્રેક્ચર અને સ્પોર્ટ્સ ઈન્જરી માટે વિશેષ નિષ્ણાત

મિનિમલી ઇન્વેઝિવ સર્જરી દ્વારા ઓછી પીડા અને ઝડપી આરોગ્યપુનઃપ્રાપ્તિ
સલાહ માટે આજે જ સંપર્ક કરો

એપોઇન્ટમેન્ટ બુક કરો : +91 7990276067

06/03/2025

પીઠ, કાંડા કે સાંધાનો દુખાવો તકલીફ આપે છે?
ડૉ. અંકિત દેસાઈ હવે વલસાડમાં ઉપલબ્ધ!
✅ સ્પાઇન અને હાડકાંની તકલીફ માટે નિષ્ણાત
✅ વિશ્વસનીય ઓર્થોપેડિક સારવાર

📞 અગાઉથી અપોઈન્ટમેન્ટ માટે આજે જ કૉલ કરો!
7990276067

Address

Atak Pardi, Pardi Parnera
Valsad
396007

Alerts

Be the first to know and let us send you an email when Ankit Desai- Spine Surgeon- VIMS Valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ankit Desai- Spine Surgeon- VIMS Valsad:

Share

Category