Janseva Hospital - Shreyas Medicare

Janseva Hospital - Shreyas Medicare Shreyas Medicare in 2017 for the expansion and value addition of the present infrastructure and dyna

22/12/2024
વાપીની શ્રેયસ મેડિકર સ ંચાલિત જનસેવા હોસ્પપટિ માં તારીખ ૧૦/૦૯/૨૦૨૪ છીબભુ ાઈ ધોિી નામનાએક દદીનેછાતીમાં તીવ્ર દુખાવો અનેગગ...
21/09/2024

વાપીની શ્રેયસ મેડિકર સ ંચાલિત જનસેવા હોસ્પપટિ
માં તારીખ ૧૦/૦૯/૨૦૨૪ છીબભુ ાઈ ધોિી નામના
એક દદીનેછાતીમાં તીવ્ર દુખાવો અનેગગં ળામણની
ફડરયાદ સાથે દાખિ કરવામાં આવ્યા હતા. ફરજ
પરના તબીબોનેતેનું હાટટ એટેક તથા ફેઇલ્યરુ હોવાનું
જણાયું હત,ું અને તરત જ હોસ્પપટિના વડરષ્ઠ િોક્ટર
ડહમાશં ુપટેિનો સ ંપકટ કયો. તેમણે તેમની ટીમ સાથે
35 મમમનટ માટેસીપીઆર શરૂ કયું
ુઅને6 વખત
િીસી(defibrillator) શોક કયાટ. દદીનેઆ સ્પથમતમાંથી
રાહત મિી અનેતેનું હૃદય ધીમેધીમેધબકવા િાગય.ું
તેનેઆઈસીયમુ ાં ખસેિવામાં આવ્યો હતો, જયાં તેને
વેન્ટટિેટર પર રાખવામા આવ્યો હતો. તેનું બીપી
અત્ય ંત નીચિા પતરે હત, ું જયાં તે48 કિાક સધુ ી
ગ ંભીર હતો. િૉ ડહમાશં ુપટેિ અનેતેમની ટીમ દ્વારા 5
ડદવસના અથાગ પ્રયત્નો બાદ પડરસ્પથમતનેકાબ માં
િાવી હતી અનેસાલબત કયું
ુકેસમયસર,અસરકારક
સીપીઆર અનેટીમવકટ કોઈપણ દદીનું જીવન
બચાવી શકે છે. હવે હૃદય સબં ધં ી વધુસમપયાઓ માટે શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પપટિની કાડિિયાક
ટીમ દ્વારા તેની એન્ટજયોપ્િાપટી કરવામાં આવશે

વાપી તારીખ 17/09/2024આજ રોજ વાપી નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ સ્વછ્તા રેંકિંગ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં ...
18/09/2024

વાપી તારીખ 17/09/2024

આજ રોજ વાપી નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ સ્વછ્તા રેંકિંગ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં સ્વછ્તાના તમામ માપદંડો શ્રેયસ મેડિકર જનસેવા હોસ્પિટલ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા॰

જેથી તેમને ‘HOSPITAL’ કટેગરીમાં પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો છે.આ સમારંભ માં વાપી નગરપાલિકા ના પ્રમુખ ,ઉપપ્રમુખ ,સભ્યો ,તથા કર્મચારીઓ ની ઉપસ્થિતિ માં વિધાનસભા દંડક શ્રી વિજયભાઈ પટેલ ના વરદ હસ્તે સમ્માન પ્રમાણપત્ર હોસ્પિટલ વતી ટ્રસ્ટી શ્રી વીનયભાઈ દેસાઇ તેમજ આસીસ્ટટંટ એડમીન શ્રી કલ્પેશભાઇ પટેલને આપવામાં આવેલ.

Address

Janseva Hospital Sukhla Talav Kachigam Road
Vapi
396191

Alerts

Be the first to know and let us send you an email when Janseva Hospital - Shreyas Medicare posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Janseva Hospital - Shreyas Medicare:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category