
03/01/2024
= જાપાનીઝ મશીન દ્વારા આંખના નંબર ની તપાસ.
= આંખ લાલ થવી , માથું દુખવું , આંખ માંથી પાણી આવું , આંખ માં કણું કે ફૂલું પડવું , મોતિયા તેમજ વેલની જાપાનીઝ મશીન થી સચોટ નિદાન તેમજ સારવાર મળશે.
= આંખના નજીક તેમજ દૂરના નંબર ના ચશ્મા બનાવી આપવા માં આવશે.
= આંખને લાગતા કોઈ પણ રોગ ની સારવાર તેમજ દવા મળી રહેશે . - આધુનિક મશીન દ્વારા ઝામર માપવા ની સુવિધા.
= મશીન દ્વારા 5 વર્ષ થી નાના બાળકો ના નંબર ચેક કરવા ની સુવિધા