Dr.Tejashree Patel

Dr.Tejashree Patel Politician & Doctor

"Our Constitution - Our Self-esteem"Our constitution makes us feel proud.Come on,Embrace constitutional values in your l...
26/11/2025

"Our Constitution - Our Self-esteem"

Our constitution makes us feel proud.

Come on,
Embrace constitutional values in your life. Pledge to follow your citizen duties to build a strong, prosperous and prosperous India and make others aware too. With all of our efforts, India will be recreated.

Happy Constitution Day...!!!

Happy Grand Parents day...
26/11/2025

Happy Grand Parents day...

Deeply anguished by the demise of legendary Hindi film actor and former MP Shri Dharmendra ji. Om Shanti ...
24/11/2025

Deeply anguished by the demise of legendary Hindi film actor and former MP Shri Dharmendra ji. Om Shanti ...

આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામં...
19/11/2025

આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ મહિલા મોરચાની પ્રદેશ બેઠકમાં મહિલા મોરચા દ્વારા પાછલા સાડા ચાર વર્ષમાં કરેલ સંગઠનાત્મક, સેવાકીય તથા ચૂંટણીલક્ષી કાર્યો અંગે પ્રમુખ શ્રી ડૉ દીપિકાબેન સરડવા જીએ વિસ્તૃત જાણકારી આપી તથા આગામી દિવસોમાં યોજાનાર કાર્યો અંગેનું માર્ગદર્શન મેળવ્યું.

આ પ્રસંગે પ્રદેશ મહિલા મોરચાની ટીમ તથા જિલ્લા/મહાનગરના મહિલા મોરચાના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કાર્યાલય, અમદાવાદ
19/11/2025

જિલ્લા કાર્યાલય, અમદાવાદ

@ શ્રી કમલમ, ગોતા, ગાંધીનગર...
19/11/2025

@ શ્રી કમલમ, ગોતા, ગાંધીનગર...

Bihar's victory is a testament to our prime minister's diligence and his team's hard work.
14/11/2025

Bihar's victory is a testament to our prime minister's diligence and his team's hard work.

વિરમગામ માં ભવ્ય પોથીયાત્રા ...પ્રવકતા અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર પરમ પૂજ્ય માઁ કનકેશ્વરી દેવીજી... દ્વારા " શ્રીમદ ...
13/11/2025

વિરમગામ માં ભવ્ય પોથીયાત્રા ...પ્રવકતા અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર પરમ પૂજ્ય માઁ કનકેશ્વરી દેવીજી... દ્વારા " શ્રીમદ ભાગવત સપ્તાહ ગ્યાનયગ્ન" નું આયોજન જયંતિલાલ ઠક્કર (પુજારા પરિવાર )અને ધનજીભાઈ ઠક્કર (ગણાત્રા પરિવાર) દ્વારા તારીખ ૧૩/૧૧/૨૫ થી ૨૦/૧૧/૨૫ સુધી ... જય શ્રી કૃષ્ણ

07/11/2025

Happy Dev Diwali at Varanashi

કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓઆ દેવ દિવાળી આપના જીવનમાં ધન-ધાન્ય, સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા અનંત દેવશક...
05/11/2025

કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

આ દેવ દિવાળી આપના જીવનમાં
ધન-ધાન્ય, સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા અનંત દેવશક્તિના આશિષ લઈને આવે તેવી અભ્યર્થના.🙏

Back to home 🏡, ધરતી નો છેડો ઘર...
03/11/2025

Back to home 🏡, ધરતી નો છેડો ઘર...

02/11/2025

Address

Viramgam

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Tejashree Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share