JYOTI EYE Hospital

JYOTI EYE Hospital We bring together a dedicated team of specialist & super specialist doctors qualified nurses and other health care professionals

સફળતાની યાત્રાના 54 વર્ષ!નવી પેઢી તેને આગલા તબક્કામાં લઈ જાય છે.14મી થી 23મી નવેમ્બર સુધી આખો દિવસ નિઃશુલ્ક ઓપીડી, તપાસ ...
16/11/2024

સફળતાની યાત્રાના 54 વર્ષ!

નવી પેઢી તેને આગલા તબક્કામાં લઈ જાય છે.

14મી થી 23મી નવેમ્બર સુધી આખો દિવસ નિઃશુલ્ક ઓપીડી, તપાસ પર 50% અને સર્જરી પર 10% સુધી ની રાહત. રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો: 7069353963

14/08/2024
જ્યોતિ હૉસ્પિટલ - વિસનગર દ્વારા તારીખ 13/08/2024 ને મંગળવાર ના રોજ ચાડા ગામે આંખની  ફ્રી તપાસ ના  કેમ્પ નું આયોજન કરવામા...
14/08/2024

જ્યોતિ હૉસ્પિટલ - વિસનગર દ્વારા તારીખ 13/08/2024 ને મંગળવાર ના રોજ
ચાડા ગામે આંખની ફ્રી તપાસ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ગામ લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યૌ કરેલ કેમ્પ માં કુલ 49 દર્દીઓ તપાસ્યા
18 દર્દીઓ મોતિયાથી પ્રભાવિત જેમાંથી ઓપરેશન માટે 14 દર્દીઓ બોલાવ્યા
ઓપરેશન માટે નક્કી થયેલ દર્દીઓ ને જ્યોતિ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ માં લાવવા અને મોતિયા નું ફ્રી ઓપરેશન કરી દર્દી ને ફ્રી જમાડી અને પરત ગામમાં મૂકવા સુધીની વ્યવસ્થા કરવામાં આવશે.

જ્યોતિ હોસ્પિટલ માં સારવાર અર્થે આવેલ દર્દી નો હોસ્પિટલ માં થયેલ અનુભવ
14/08/2024

જ્યોતિ હોસ્પિટલ માં સારવાર અર્થે આવેલ દર્દી નો હોસ્પિટલ માં થયેલ અનુભવ

29/07/2024

શું તમને
--> દૃષ્ટિ ઝાંખી થવી
--> રાત્રે સ્પષ્ટ ન દેખાવું
--> કલર સ્પષ્ટ ન દેખાવા
--> પ્રકાશથી આખો અંજાઈ જવી અને
--> ડબલ વિઝન
જેવી સમસ્યાઓ છે ?
તો આજે જ આંખોની ફકત rs. 50/- માં કરાવો અને મોતિયો હોય તો એ તેનું પણ સફળતાપૂર્વક ઓપરેશન કરાવો એ પણ નિષ્ણાંત અનુભવી ડૉકટર પાસે
આજે જ સંપર્ક કરો રજિસ્ટ્રેશન નંબર:-
6352253520
6352260913
7069353963

ગોરીસણા તા,વડનગર કેમ્પકુલ 50 જેટલા દર્દીઓ તપાસ્યા જેમાંથી 30 દર્દીઓ ને મોતીયાની  તકલીફ જણાવેલ જેમને જ્યોતિ હોસ્પિટલ ખાતે...
24/07/2024

ગોરીસણા તા,વડનગર કેમ્પ
કુલ 50 જેટલા દર્દીઓ તપાસ્યા જેમાંથી 30 દર્દીઓ ને મોતીયાની તકલીફ જણાવેલ જેમને જ્યોતિ હોસ્પિટલ ખાતે લાવી ફ્રી મોતીયા ના ઓપરેશન કરી આપવામાં આવશે

મોબાઈલ ના યુગ માં સતત મોબાઈલ ને વળગી રહેતા નાના બાળકો ની આંખો ની તપાસ કરાવવી આવશ્યક છે માટે 18 વર્ષ થી નાના બાળકો માટે જ...
22/07/2024

મોબાઈલ ના યુગ માં સતત મોબાઈલ ને વળગી રહેતા નાના બાળકો ની આંખો ની તપાસ કરાવવી આવશ્યક છે
માટે 18 વર્ષ થી નાના બાળકો માટે જ્યોતિ હોસ્પિટલ વિસનગર ખાતે સતત એક માસ માટે મેઘા તપાસ કેમ્પ નું આયોજન કારવામાં આવેલ છે.
વિસનગર તાલુકા ના જાગૃત વાલીઑ ને પોતાના બાળકો માટે આ કેમ્પ નો લાભ લેવા વિનંતી

હારીજ na દર્દી lalvadiહોસ્પિટલ ને ખુબ ખુબ આશીર્વાદ આપીને गया
20/07/2024

હારીજ na દર્દી lalvadi
હોસ્પિટલ ને ખુબ ખુબ આશીર્વાદ આપીને गया

Address

Visnagar
384315

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+912765232331

Alerts

Be the first to know and let us send you an email when JYOTI EYE Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share