
24/09/2024
*ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0* અંતર્ગત તાપી જિલ્લા તમાકું નિયંત્રણ સેલ દ્વારા સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, EMOશ્રી, અને શાળાનાં આચાર્યશ્રી ની ઉપસ્થિતિમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી થતાં નુકશાન અંગે ઉપસ્થિત અધિકારીગણ તથા શિક્ષકગણ દ્વારા સમજ આપેલ અને તમામ દ્વારા તમાકુ નિષેધ અંગેના શપથ લીધેલ.