UPHC Karachaliyapara

  • Home
  • UPHC Karachaliyapara

UPHC Karachaliyapara URBAN PRIMARY HEALTH CENTRE

8/5/2021World thalasemmia day. Be aware-share-care.
07/05/2022

8/5/2021
World thalasemmia day.
Be aware-share-care.

30/04/2022
નિરામય ગુજરાતનિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પ. તારીખ = 11/03/2022, શુક્રવારસમય= સવારે 9:00 થી 5:00 વાગ્યા સુધી.
09/03/2022

નિરામય ગુજરાત
નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પ.

તારીખ = 11/03/2022, શુક્રવાર
સમય= સવારે 9:00 થી 5:00 વાગ્યા સુધી.




Covid-19 ની વધતી જતી વિષમ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને સરકારશ્રી નાં આદેશથી વેક્સીન નાં બંને ડોઝ લઈ લીધા હોય તેમના માટે ...
09/01/2022

Covid-19 ની વધતી જતી વિષમ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને સરકારશ્રી નાં આદેશથી વેક્સીન નાં બંને ડોઝ લઈ લીધા હોય તેમના માટે આવતીકાલ તારીખ 10/1/2022, સોમવારથી વેક્સીન નાં બુસ્ટર ડોઝ આપવામાં આવશે. જે વર્તમાન પરિસ્થિતિ માં ખુબ જ ફાયદાકારક નીવડશે.
*>આ ડોઝ ફક્ત 60 વર્ષ ઉપરના વ્યક્તિ ને આપવામાં આવશે.*

*>જેમણે વેક્સીન નો બીજો ડોઝ 39 અઠવાડિયા અથવા 9 મહીના પહેલા લીધો હોય એ વ્યક્તિ આ ડોઝ લઈ શકશે.*

સ્થળ:-આપના નજીક નાં સરકારી હેલ્થ સેન્ટર પરથી.

100 crore vaccinationUPHC-Karachaliyapara
21/10/2021

100 crore vaccination
UPHC-Karachaliyapara







તારીખ =17/9/2021વાર =શુક્રવાર સમય = સવારે 9-12 17/9/2021 ના રોજ કરચલીયાપરા આરોગ્યકેન્દ્ર ખાતે જે સગર્ભા મહિલાઓ કોરોના ની...
14/09/2021

તારીખ =17/9/2021
વાર =શુક્રવાર
સમય = સવારે 9-12

17/9/2021 ના રોજ કરચલીયાપરા આરોગ્યકેન્દ્ર ખાતે જે સગર્ભા મહિલાઓ કોરોના ની રસી લે એમને મફત અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવશે.

સગર્ભા મહિલા ઓ ને અનાજ ની કીટ નું વિતરણ માત્ર ને માત્ર સવારે 9-12 વાગ્યા સુધી માં કરવાનું હોય વહેલા તે પહેલાં ના ધોરણે પ્રથમ 150 મહિલાઓ ને આપવામાં આવશે.

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રક.પરા ખાતે વિશ્વ  સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી...
06/08/2021

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ક.પરા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી...

Address


Opening Hours

Monday 09:00 - 13:00
15:00 - 18:00
Tuesday 09:00 - 13:00
15:00 - 18:00
Wednesday 09:00 - 13:00
15:00 - 18:00
Thursday 09:00 - 13:00
15:00 - 18:00
Friday 09:00 - 13:00
15:00 - 18:00
Saturday 09:00 - 13:00

Website

Alerts

Be the first to know and let us send you an email when UPHC Karachaliyapara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to UPHC Karachaliyapara:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram