
16/08/2025
સરકારે આયેંગી - જાયેંગી,
પાર્ટીયાં બનેંગી - બિગડેંગી,
મગર યે દેશ રેહના ચાહીયે - ઇસ દેશકા લોકતંત્ર અમર રેહનાં ચાહીયે..
અટલજી વાજપેયી
દેશમાં રાજકારણી - લોકનેતા - સમાજસેવક બહુ બધા છે, અને રહેશે,
પણ
પહેલા અને છેલ્લા "મુત્સદી રાજપુરુષ" ની ખોટ ક્યારેય નહી પુરાય.....રાજકારણ ના ભીષ્મપિતા,
ભાવભીની શ્રદ્ધાંજલિ,
ૐ શાંતિ.