Dr.Dinesh's Ayurveda Panchkarma Clinic

  • Home
  • Dr.Dinesh's Ayurveda Panchkarma Clinic

Dr.Dinesh's Ayurveda Panchkarma Clinic Dr Dinesh's Ayurveda Panchkarma and Infertility Clinic

હવે આપની બીમારી માટે અપનાવો આયુર્વેદ પંચકર્મ સારવાર.બીમારી ને જડમૂળથી મટાડે એ પણ  સાઈડ ઇફેક્ટ વગર.આપને આમાંથી કોઈ પણ બીમ...
21/03/2023

હવે આપની બીમારી માટે અપનાવો આયુર્વેદ પંચકર્મ સારવાર.બીમારી ને જડમૂળથી મટાડે એ પણ સાઈડ ઇફેક્ટ વગર.

આપને આમાંથી કોઈ પણ બીમારી હોય, તો એ આયુર્વેદ પંચકર્મ સારવાર થી સંપૂર્ણ મટી શકે છે

મેડિકલમે સુવિધા ઉપલબ્ધ.

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, વેસ્ટ સાઈડ ની સામે, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ

એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

ગુગલ મેપ
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ https://fastayurveda.com/

ધન્યવાદ...

083471 77054  ઋતુચર્યા પ્રમાણે 21 દિવસ નું પંચકર્મ થેરાપી - સંપૂર્ણ ડિટોક્સ + રીલેક્શન થેરાપી.સાદી ભાષા માં પંચકર્મ એ શર...
21/01/2023

083471 77054 ઋતુચર્યા પ્રમાણે 21 દિવસ નું પંચકર્મ થેરાપી - સંપૂર્ણ ડિટોક્સ + રીલેક્શન થેરાપી.

સાદી ભાષા માં પંચકર્મ એ શરીર ની સાફસફાઈ કરવા માટે ની ટ્રીટમેન્ટ છે, જેમ રોજ ઘર ની સાફસફાઈ થતી હોવા છતાં પણ દિવાળી પર એક વખત વ્યવસ્થિત સાફ સફાઈ કરીએ જ છીએ. એ જ રીતે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે નિરોગી રહેવા માટે વર્ષ માં 1 વખત આપની પ્રકૃતિ અનુસાર પંચકર્મ સારવાર કરાવી જ જોઈએ.

એમ લઈ આવ્યા છીએ બેસ્ટ પંચકર્મ સારવાર પેકેજ જે તમને નિરોગી રાખવા માં મદદ કરશે.

21 દિવસ ના પંચકર્મ સારવાર માં
વમન કે વિરેચન માંથી 1 અને
3 વખત (સર્વાંગભ્યંગ સર્વાંગ સ્વેદન, શિરોધારા, નિરુહ બસ્તિ, માત્રા બસ્તિ, પાદાભ્યંગ , શિરોભ્યંગ) કરવામાં આવશે.

આ બધી સારવાર નો અલગ અલગ ખર્ચ 17000 થાય જે હમણાં પૂરતી 9000 રૂપિયા માં રાખેલ છે.

આના સિવાય પણ જરૂરિયાત મુજબ ટ્રીટમેન્ટ ઉમેરી શકાય.

મેડીકલેમ સુવિધા ઉપલબ્ધ

કેશ ફી 200 રૂપિયા

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, વેસ્ટ સાઈડ ની સામે, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ
એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

*ગુગલ મેપ*
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ* https://fastayurveda.com/
આ પોસ્ટ ને સેર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પોહચડવામાં મદદ કરશો જી.

ધન્યવાદ🙏🙏

+91 83471 77054  વાળ ને પોષણ ન મળવું, શરીર ની ગરમી, હોર્મોન ગડબડી, પાણી નો બદલવા , ઉંમર વગેરે કારણો થી વાળ ની અલગ અલગ સમ...
26/12/2022

+91 83471 77054 વાળ ને પોષણ ન મળવું, શરીર ની ગરમી, હોર્મોન ગડબડી, પાણી નો બદલવા , ઉંમર વગેરે કારણો થી વાળ ની અલગ અલગ સમસ્યા થાય છે.

આ બધી જ સમસ્યા નું કારણ સમજી આયુર્વેદ અને પંચકર્મ સારવાર થી જડમૂળથી ઈલાજ થઈ શકે છે.

આ સારવાર રોગી ની પ્રકૃતિ પ્રમાણે આપવામાં આવતી હોવાથી કોઈ આડઅસર થતી નથી.

આપને કોઈ પણ પ્રકાર ની વાળ ને લગતી સમસ્યા હોય તો આપ આયુર્વેદ સારવાર નો અવશ્ય લાભ લેજો.

કેશ ફી 200 રૂપિયા
મેડીકલેમ સુવિધા ઉપલબ્ધ

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, વેસ્ટ સાઈડ ની સામે, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ
એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

*ગુગલ મેપ*
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ* https://fastayurveda.com/
આ પોસ્ટ ને સેર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પોહચડવામાં મદદ કરશો જી.

ધન્યવાદ🙏🙏

+91 83471 77054  અસ્થમા, એલર્જી, વારંવાર શરદી- ખાંસી,શ્વાસ લેવા માં તકલીફ વગેરે વગેરે શ્વસન તંત્ર ની બીમારી ને આયુર્વેદ ...
20/12/2022

+91 83471 77054 અસ્થમા, એલર્જી, વારંવાર શરદી- ખાંસી,શ્વાસ લેવા માં તકલીફ વગેરે વગેરે શ્વસન તંત્ર ની બીમારી ને આયુર્વેદ પંચકર્મ સારવાર થી જડમૂળમાંથી મટાડી શકાય છે.

આ ટ્રીટમેન્ટ વ્યક્તિ ની પ્રકૃતિ અનુસાર આપવામાં આવતી હોવાથી આની કોઈ પણ સાઈડ ઇફેક્ટસ થતી નથી.

મેડીકલેમ સુવિધા ઉપલબ્ધ

કેશ ફી 200 રૂપિયા

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, વેસ્ટ સાઈડ ની સામે, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ
એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

*ગુગલ મેપ*
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ* https://fastayurveda.com/
આ પોસ્ટ ને સેર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પોહચડવામાં મદદ કરશો જી.

ધન્યવાદ🙏🙏

👉 સાંધા ના દુઃખાવો કાયમી મટી શકે છે. +91 83471 77054 ઘૂંટણ નો દુઃખાવો, ઘસારો, સોજોકમર નો દુઃખાવો, ગાદી નો ઘસારો, સોજો.ગઠ...
14/12/2022

👉 સાંધા ના દુઃખાવો કાયમી મટી શકે છે. +91 83471 77054

ઘૂંટણ નો દુઃખાવો, ઘસારો, સોજો

કમર નો દુઃખાવો, ગાદી નો ઘસારો, સોજો.

ગઠિયો વા - આમવાત

વાતરક્ત - ગાઉટ

ખભા નો દુઃખાવો.

આ બધી તકલીફો માટે રોજે રોજે દુઃખાવા ની દવા લેવાની જરૂર નથી.

આ તમામ પ્રકાર ની બીમારી ને જડમૂળથી આયુર્વેદ અને પંચકર્મ સારવાર થી મટાડી શકાય છે.

કેશ ફી 200 રૂપિયા
મેડીકલેમ સુવિધા ઉપલબ્ધ

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ
એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

*ગુગલ મેપ*
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ* https://fastayurveda.com/

21 દિવસ નું પંચકર્મ થેરાપી - સંપૂર્ણ ડિટોક્સ + રીલેક્શન થેરાપી.સાદી ભાષા માં પંચકર્મ એ શરીર ની સાફસફાઈ કરવા માટે ની ટ્રી...
13/12/2022

21 દિવસ નું પંચકર્મ થેરાપી - સંપૂર્ણ ડિટોક્સ + રીલેક્શન થેરાપી.

સાદી ભાષા માં પંચકર્મ એ શરીર ની સાફસફાઈ કરવા માટે ની ટ્રીટમેન્ટ છે, જેમ રોજ ઘર ની સાફસફાઈ થતી હોવા છતાં પણ દિવાળી પર એક વખત વ્યવસ્થિત સાફ સફાઈ કરીએ જ છીએ. એ જ રીતે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે નિરોગી રહેવા માટે વર્ષ માં 1 વખત આપની પ્રકૃતિ અનુસાર પંચકર્મ સારવાર કરાવી જ જોઈએ.

એમ લઈ આવ્યા છીએ બેસ્ટ પંચકર્મ સારવાર પેકેજ જે તમને નિરોગી રાખવા માં મદદ કરશે.

21 દિવસ ના પંચકર્મ સારવાર માં
વમન કે વિરેચન માંથી 1 અને
3 વખત (અભ્યન્ગ, સ્વેદન, શિરોધરા, નિરુહ બસ્તિ, માત્રા બસ્તિ, પાદા અભ્યન્ગ) કરવામાં આવશે.

આ બધી સારવાર નો અલગ અલગ ખર્ચ 17000 થાય જે હમણાં પૂરતી 9000 રૂપિયા માં રાખેલ છે.

આના સિવાય પણ જરૂરિયાત મુજબ ટ્રીટમેન્ટ ઉમેરી શકાય.

મેડીકલેમ સુવિધા ઉપલબ્ધ

કેશ ફી 200 રૂપિયા

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, વેસ્ટ સાઈડ ની સામે, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ
એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

*ગુગલ મેપ*
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ* https://fastayurveda.com/
આ પોસ્ટ ને સેર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પોહચડવામાં મદદ કરશો જી.

ધન્યવાદ🙏🙏

વજન ઘટાડવું સહેલું છે. આયુર્વેદ પંચકર્મ સારવાર ની મદદ થી ઇરછીત વજન ઘટાડો, ફેટ લોસ - ઇંચ લોસ કરો.ડાયજેશન અને મેટાબોલિઝમ સ...
06/12/2022

વજન ઘટાડવું સહેલું છે. આયુર્વેદ પંચકર્મ સારવાર ની મદદ થી ઇરછીત વજન ઘટાડો, ફેટ લોસ - ઇંચ લોસ કરો.

ડાયજેશન અને મેટાબોલિઝમ સરખું કરો અને વજન ઓછું કરો.

ડાયટ ની મગજ મારી વગર.

આ સારવાર રોગી ની પ્રકૃતિ પ્રમાણે આપવામાં આવતી હોવાથી કોઈ આડઅસર થતી નથી.

આપ પણ વજન ઘટાડવા માંગતા હોય તો આપ આયુર્વેદ પંચકર્મ સારવાર નો અવશ્ય લાભ લેજો.

મેડીકલેમ સુવિધા ઉપલબ્ધ

કેશ ફી 200 રૂપિયા

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, વેસ્ટ સાઈડ ની સામે, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ
એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

*ગુગલ મેપ*
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ* https://fastayurveda.com/
આ પોસ્ટ ને સેર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પોહચડવામાં મદદ કરશો જી.

ધન્યવાદ🙏🙏

આયુર્વેદ અનુસાર પાચનતંત્ર, લોહી, વાયુ,પિત્ત અને કફ માં ગડબડી થાય ત્યારે મોટા ભાગે ચામડી ના રોગો થાય છે. માત્ર રોગ ને દબા...
29/11/2022

આયુર્વેદ અનુસાર પાચનતંત્ર, લોહી, વાયુ,પિત્ત અને કફ માં ગડબડી થાય ત્યારે મોટા ભાગે ચામડી ના રોગો થાય છે.

માત્ર રોગ ને દબાવા કરતા એના કારણ ને સમજી આયુર્વેદ અને પંચકર્મ સારવાર થી જડમૂળમાંથી મટાડી શકાય છે.

આ સારવાર રોગી ની પ્રકૃતિ પ્રમાણે આપવામાં આવતી હોવાથી કોઈ આડઅસર થતી નથી.

આપને કોઈ પણ પ્રકાર નો ચામડી નો રોગ હોય તો આપ આયુર્વેદ સારવાર નો અવશ્ય લાભ લેજો.

મેડિકલમે સુવિધા ઉપલબ્ધ

કેશ ફી 200 રૂપિયા

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, વેસ્ટ સાઈડ ની સામે, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ
એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

*ગુગલ મેપ*
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ* https://fastayurveda.com/
આ પોસ્ટ ને સેર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પોહચડવામાં મદદ કરશો જી.

ધન્યવાદ🙏🙏

+91 83471 77054  પેટ ના રોગો, ગેસ,એસિડીટી, કબજિયાત, અપચો, અજીર્ણ,ઓડકાર,ઝાડા,પાઈલ્સ વગેરે વગેરે..આ બધી જ સમસ્યા નું કારણ ...
27/11/2022

+91 83471 77054 પેટ ના રોગો, ગેસ,એસિડીટી, કબજિયાત, અપચો, અજીર્ણ,ઓડકાર,ઝાડા,પાઈલ્સ વગેરે વગેરે..

આ બધી જ સમસ્યા નું કારણ સમજી આયુર્વેદ અને પંચકર્મ સારવાર થી જડમૂળથી ઈલાજ થઈ શકે છે.

આ સારવાર રોગી ની પ્રકૃતિ પ્રમાણે આપવામાં આવતી હોવાથી કોઈ આડઅસર થતી નથી.

*મેડીકલેમ સુવિધા ઉપલબ્ધ*

કેશ ફી -200 રૂપિયા

આપને કોઈ પણ પ્રકાર ની પેટ ને લગતી સમસ્યા હોય તો આપ પણ આયુર્વેદ સારવાર નો અવશ્ય લાભ લેશો .

વધુ જાણકારી માટે કલીનીક વિઝિટ કરો.

🏥 113,પહેલો માળ, ક્રોમાં સ્ટોર ની બાજુ માં, પુષ્કર આઇકોન, વેસ્ટ સાઈડ ની સામે, શુકન ચાર રસ્તા જોડે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ
એપોઇન્ટમેન્ટ નમ્બર - 83471 77054

સમય - સવારે 10 થી સાંજે 8 (સોમ થી રવિ)

*ગુગલ મેપ*
https://maps.app.goo.gl/xmgxvijL9hgWFqvx7

*ઓનલાઇન એપોઇન્ટમેન્ટ* https://fastayurveda.com/
આ પોસ્ટ ને સેર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પોહચડવામાં મદદ કરશો જી.

ધન્યવાદ🙏🙏

Address

Pushkar Icon, 113 First Floor, Nikol - Naroda Rd, New India Colony, Nikol, Ahmedabad, Gujarat 382345

382345

Opening Hours

Monday 10:00 - 20:00
Tuesday 10:00 - 20:00
Wednesday 10:00 - 20:00
Thursday 10:00 - 20:00
Friday 10:00 - 20:00
Saturday 10:00 - 20:00
Sunday 10:00 - 20:00

Telephone

+918347177054

Alerts

Be the first to know and let us send you an email when Dr.Dinesh's Ayurveda Panchkarma Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Dinesh's Ayurveda Panchkarma Clinic:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram